Gopal italia

"આ ચેનલ પર તમને મળશે ગોપાલ ઈટાલિયાના નવા વિડિઓઝ, સ્પીચ, લાઈવ અપડેટ્સ, ઈન્ટરવ્યૂઝ અને તેમના રાજકીય વિચારો.
અમારું લક્ષ્ય છે કે ગોપાલ ઈટાલિયાના સંદેશા અને વિચારો વધુ લોકોને પહોંચે.
જોતા રહો રોજિંદા અપડેટ્સ, જનસભા ના વીડિયો અને ખાસ ઇન્ટરવ્યૂઝ.
Subscribe કરો અને જોડાયેલા રહો ‘Gopal Italia’ સાથે."