ખેડૂત વાણી - Khedut Vani
नमस्कार किसान भाइयों,
यूटयूबकी यह खेडूत वाणी चैनल में आप सब किसान भाइयोंका हार्दिक स्वागत करता हु। यह चैनल आप सबको फसलकी नई किस्मों, दवाइया, सरकार की खबरे और आने वाले नई तकनीकि के बारे में बनाई गई है।
आप सब किसान भाइयों को कृप्या निवेदन है कि आप सब हमारी यह चैनलको ससक्राइब और शेयर करे ताकि हमारी जानकारी ज्यादा से ज्यादा किसान भाइयों तक पहुंचे और सब किसानों को नई खबरों से अवगत कर सके।
आप का खूब खूब धन्यवाद🙏
નમસ્કાર ખેડૂત ભાઈઓ,
યુટયુબની આ ખેડૂત વાણી ગ્રુપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું.આ ગ્રૂપનો ઉપદેશ આપ સૌ ખેડૂત ભાઈઓને ખેતી પાકોની નવી નવી વેરાયટી, દવાઓ, ખેતીલક્ષી સમાચારો અને નવી ટેકનોલોજીની જાણકારી માટે બનાવવામાં આવ્યું છે
આપ સૌ ખેડૂત ભાઇઓને નમ્ર નિવેદન છે કે, આપ સૌ અમારી ચેનલને સસ્ક્રાઈબ અને સેર કરો અને બીજા ખેડૂત મિત્રો સુધી પહોંચાડી વધુ માં વધુ ખેડૂતોને જાણકારી આપી શકીએ
આપ સૌનો ખૂબ ખૂબ આભાર🙏
Aambalal Patel ni aagahi | ફેંગલ વાવાઝોડાની ગુજરાત પર શું અસર થશે? | માવઠાની સંપૂર્ણ આગાહી
Pakrutik kheti yojna vishe mahit | પાકૃતિક ખેતી યોજના વિષે સંપૂર્ણ માહિતી | ખેડૂતો માટે મોટા સમાચાર
Chana ni kheti vishe mahiti | ચણાની ખેતી વિષે માહિતી | ચણાની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ #ખેતીનીમાહિતી
૨૦૦૦/- ના હપ્તા માટે ખેડૂત રજીસ્ટ્રી ફરજીયાત | Farmer ID Registration | Farmer ID registry
વીઘામાં 60 મણ ઘઉંનું ઉત્પાદન...| કૃષિ યુનિવર્સિટીની ઘઉં વેરાયટીની ભલામણો #શિયાળુ_વાવેતર
ભારતના ખેડૂતોની મહિનાની આવક કેટલી? ગુજરાતના ખેડૂતો મહિનાની કમાણી કેટલી? | જાણો સર્વેમાં આંકડા |
શિયાળુ વાવેતરમાં ખેડૂતો માટે ગુજરાત સરકારે વિશેષ એડવાઈઝરી કરી જાહેર| જાણો સંપૂર્ણ માહિતી
કપાસ મુરઝાઇ જવાનું કારણ અને તેનું નિવારણ | કોઈ પણ પ્રોડક્ટનું જાહેરાત વિના સાચી અને સચોટ માહિતી
મગફળીના મુંડાનું નિયંત્રણ કરવાની બે રીત | જીવન ચક્ર સાથે સંપૂર્ણ માહિતી #મગફળીના_મુંડા
પીએમ કિસાન યોજના ચાલુ રાખવા માટે eKYC કરતા શીખો | ૧૮મો હપ્તો કયારે જમા થશે #pmkisanyojana
ઓગષ્ટ મહિનામાં આ શાકભાજીની ખેતી કરો | દિવાળી સુધીના તહેવારોમાં બમ્પર કમાણી થશે #ખેતીવાડીઅનેપશુપાલન
પાંચ દિવસ અતિભારે વરસાદની આગાહી | જાણો કયા જિલ્લામાં કેટલો વરસાદ પડશે | #વરસાદની_આગાહી #weather
ભારે વરસાદ બાદ મગફળીમાં શું કરવું | મુંડા , સુકારો અને નિંદામણનું નિયંત્રણ કરવા કઈ દવા વાપરવી |
સરકાર દ્વારા ૨૦૨૪ ના નવા સુધારેલા ટેકાના ભાવો માહિતી | જાણો કયા પાકમાં કેટલો વધારો થયો #budget2024
ખેડૂત બજેટ - કૃષિ માટે રૂ.1.52 લાખ કરોડ | જાણો ખેડૂતના બજેટને સીધી અને સરળ ભાષામાં | #budget2024
કપાસીયા બિયારણ ના ઉગવાનું કારણ શું? અથવા ઉગીને સુકાઈ જવાનું મુખ્ય કારણ શું? જાણકારી મેળવો #કપાસ
કપાસમાં આવતી જીવાતો અને તેનું નિયંત્રણ | ખેડૂતો માટે અતિ ઉપયોગી માહિતી
ખેડૂતો માટે આજના બ્રેકિંગ ન્યુઝ | જૂનાગઢમાં ધોધમાર વરસાદ | વરસાદની આગાહી.
પશુને રાજી રાખવાના ઉપાયો | પશુને હાથલો કેવી રીતે કરવો ? #પશુપાલન #પશુનીમાહિતી #animalshorts
ઉનાળાના સમયમાં પશુઓની વૈજ્ઞાનિક કાળજી | દૂધ ઉત્પાદનમાં નહી થાય ઘટાડો | ખેડૂતો માટે ઉપયોગી માહિતી
આંબામાં ફળનું ખરતા અટકાવવાના ઉપાય | આંબામાં કેરી ખરી જતી હોય તો શું કરવું #ખેતીમાહિતી #ફળપાકો
ડુંગળીની બજાર ની વાતો | સરકાર નિકાસની છૂટ આપશે | ચૂંટણી ફળશે કે ખેડૂતોને ડુબાડશે ? તા.૧૫/૦૩/૨૦૨૪
ડુંગળીની બજારની વાતો | ચૂંટણી પછી ડુંગળીમાં તેજી આવશે? | સરકાર નિકાસની છૂટ આપશે? #ડુંગળીનીબજાર
સીતાફળમાં મીલીબગનું નિયંત્રણ | ખેડૂતો માટે ઉપયોગી ભલામણ | મીલીબગનું નિયંત્રણ #ખેતીમાહિતી
ઉનાળુ મગફળીની ખેતી પધ્ધતિ | ઉનાળુ ઉત્પાદન વધારવાની પદ્ધતિ | વીઘે ૩૦ મણ મગફળીની ગેરંટી | #ખેતીલક્ષી
ધાણાની બજારની વાતો | ધાણામાં તેજીનો માહોલ યથાવત | Market yard na bhav #agriculture #marketyardbhav
તલ બજારની વાતો | સફેદ તલની વેચવાલીમાં ઘટાડો, ભાવ ઘટાડાને બ્રેક લાગી | ભાવ વધશે કે ઘટશે?#agriculture
ઘઉં બજારની વાતો | ઘઉંના ભાવમાં વધારો થઇ શકે છે | આજનો ઊંચો ભાવ ૬૨૦\- | #agriculture #માર્કેટયાર્ડ
જીરુંના માર્કેટની વાતો | જીરુંના ભાવ વધશે કે ઘટશે? ખેડૂતોની વેચવાલી ઉપર મુખ્ય આધાર | આજના બજાર ભાવ
આંબાલાલ પટેલની માવઠાની આગાહી | હવામાન વિભાગની આગાહી | ગુજરાતના ખેડૂતો સાવચેત |#agriculture #ખેતી