Total Kisan Khabar
નમસ્કાર!
'Total Kisan Khabar' માં તમારું સ્વાગત છે, જ્યાં તમને ખેતી અને સામાન્ય જનજીવન સાથે જોડાયેલા તમામ ઉપયોગી અને સચોટ સમાચાર દરરોજ મળશે.
આ ચેનલનો મુખ્ય ઉદ્દેશ્ય છે: સબળ ખેડૂત, સમૃદ્ધ ગુજરાત!
અમે દરરોજ તમને નીચેની મહત્વની માહિતી પ્રદાન કરીએ છીએ, જે તમારા નિર્ણયો લેવામાં મદદરૂપ થશે:
✅ ખેડૂત લક્ષી યોજનાઓ: સરકારની નવી અને જૂની યોજનાઓ, સહાય, સબસિડી અને અરજી પ્રક્રિયાની સંપૂર્ણ માહિતી.
✅ બજાર ભાવ: કપાસ, મગફળી, શાકભાજી, અને અન્ય પાકોના આજના બજાર ભાવનું સચોટ એનાલિસિસ.
✅ હવામાન અપડેટ્સ: ચોમાસુ, વરસાદ, વાવાઝોડું કે ગરમી—તમારા પાક માટે જરૂરી હવામાનની આગાહી.
✅ સામાન્ય જનતા માટેના મોટા સમાચાર: બેંક, રેશન કાર્ડ, આધાર કાર્ડ, સરકારી નિયમો અને રાજ્યના તમામ અગત્યના નિર્ણયો.
✅ ખેતીની ટિપ્સ: પાક સંરક્ષણ, નવીન ખેતી પદ્ધતિઓ અને આવક વધારવાની સરળ રીતો.
જો તમે ખેડૂત છો અથવા રોજબરોજના ઉપયોગી સમાચારોથી વાકેફ રહેવા માંગો છો, તો તમે બિલકુલ સાચી જગ્યાએ છો.
અમારો વિડીયો દરરોજ આવે છે.
🔔 અપડેટ રહેવા માટે આજે જ 'Total Kisan Khabar' ને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન બેલ દબાવો.
#KisanKhabar #ખેડૂતસમાચાર #ગુજરાતસમાચાર
11 ડિસેમ્બરના મોટા સમાચાર: ખેડૂતો માટે મોટી જાહેરાત? | સોના-ચાંદીના ભાવ | હવામાન | Aaj na Samachar
ખેડૂતો માટે મોટી ખુશખબર! 😍 PM કિસાનના 9000? | લોન સસ્તી | અંબાલાલની આગાહી
🔴 Live: ગુજરાતમાં ભયાનક માવઠું અને ભૂકંપ! 😱 | ખેડૂતોને કરોડોની સહાય અને મફત સાધનો | Weather & News
ખેડૂતો તૈયાર રહેજો! 🔴 10 મોટા સમાચાર | ઠંડી અને માવઠાની આગાહી? | વાહન ચાલકો સાવધાન | Khedut Duniya
ખેડૂતો માટે મોટા સમાચાર:માવઠાની આગાહી અને 60,000 ની સહાય | Paresh Goswami Aagahi | Today Khedut News
😡 ખેડૂતો સાથે મોટો અન્યાય? ૩૦ લાખમાંથી માત્ર ૩ લાખને જ સહાય! 🚨 | પાક નુકસાનના મોટા સમાચાર
૧૦ મોટા સમાચાર: ખેડૂતોને જલસા, પુતિન ભારત આવ્યા, હાઈકોર્ટને ધમકી? 😱 | આજની મોટી અપડેટ
😱 તમારું મફત અનાજ બંધ થઈ જશે? 🚨 ગુજરાતમાં ૫૬ લાખ લોકોને નોટિસ!
💥 ખેડૂતોને ખેતરે દિવાળી! 🪔 ડુંગળી બની 'લાલ સોનું' 🧅 સહાય પેકેજની તારીખમાં મોટો ફેરફાર 🚨
ખેડૂતો સાવધાન! ડિસેમ્બરમાં માવઠાનો ભય ⚠️ | ખાતરની અછત પર સરકારનો ખુલાસો | કપાસ-જીરાના ભાવમાં તેજી
🔴 ભયંકર! શ્રીલંકા બાદ ગુજરાત પર 'દીત્વાહ' વાવાઝોડાનો ખતરો? | ખેડૂતોને 5 લાખની લોન? | Khedut Samachar
⚡ ‘દીત્વાહ’ વાવાઝોડાનો કહેર! શ્રીલંકા બાદ ભારતનો વારો? ખેડૂત દેવા માફી પર મોટો ખુલાસો!
લસણના ભાવે Historic કૂદકો! | મગફળી MSP પર બોનસ આવશે? | Aaj na Khedut Samachar
વાવાઝોડું ‘ફેન્જલ’ આવી રહ્યું! ગુજરાત માટે મોટી ચેતવણી! || આયુષ્માન કાર્ડ માં મોટો ફેસલો🤯
ખેડૂતો ખુશ! તાર-ફેન્સિંગમાં ફેરફાર? | રેશનકાર્ડ ધારકો સાવધાન! અનાજ બંધ?
ખેડૂતોનું દેવું માફ? 😱 સંસદમાં મોટા સમાચાર! 🏛️ સોનું અને સિંગતેલ સસ્તું થયું 📉 દૂધના ભાવ વધ્યા
સાવધાન! લગ્નની કંકોત્રી ખોલતા જ ખાતું ખાલી? 😱 બેંકોને સરકારનો કડક આદેશ! 😡 ૧૪ દિવસમાં લોન...💰
ચેતજો! ગુજરાત પર વાવાઝોડાનો ખતરો? 🌪️ કાલથી આ કામ શરૂ થશે ✅ સોનું ૮૦,૦૦૦ પાર 📉
💸 ખાતામાં પૈસા આવ્યા? PM કિસાનનો 21મો હપ્તો જમા! પાક નુકસાન સહાય માટે બાકી હોય તો જલ્દી ફોર્મ ભરો 🏦
🚨PM-Kisan 21મો હપ્તો + ભૂકંપ + નવી સહાય! આજે ખેડૂતો માટે તોફાની દિવસ! 🔥
⚡ “માવઠું + ભૂકંપ + ટેકાના ભાવ” — ખેડૂતો પર ત્રિપલ આફત! અંતે ભયંકર ખુલાસો! 🔥
😨 MSP પર સરકારની ગુપ્ત મીટિંગ લીક! ખેડૂતો માટે GOOD NEWS કે SHOCK?
🚨 ગુજરાતના ખેડૂતો માટે 24 કલાકની 10 સૌથી મોટી ખબર! ⚠️ લોન માફીનો BIG પ્લાન કે માવઠાનો મહાસંકટ?
🔥 "આજની સૌથી મોટી ખબર! આજે શું થયું એવો ધમાકો?"
🚨 "રાજસ્થાનમાં અકસ્માત! ગુજરાતીઓ પર આફત!"🤯
માત્ર🐄 ગાય હશે તો જ મળશે ₹900 💸મહિને—સરકારનો મોટો નિર્ણય! 😱
🔥રાતોરાત ફેરફાર! 21મો હપ્તો + વળતર પર મોટું અપડેટ બહાર! 😱🌾
અરજી શરૂ!🔥₹10,000 💸કરોડની યોજના ‘LIVE’—🚨ક્યારે અને ક્યાં કરશો અરજી?
🚨૨૨,૦૦૦ કે ૨૭,૫૦૦? જાણો કયા ખેડૂતોને મળશે મોટું પેકેજ! 🌾🔥
અરજી મોડું કરશો તો સહાય અટકી જશે! હવે જ કરો, નહીંતર ખાતું ખાલી જ રહી જશે ⚠️💸