Vaat Gujarati
"જાણીતી વાતોની અજાણી વાત"
આ YouTube ચેનલના માધ્યમથી અમુ ગુજરાતની અનેક અજાણી વાતો આપના સુધી પહોંચાડીશું. કોઈ એવી વાત જે આપના માટે પ્રેરણાદાયી હશે. કોઈ એવી વાત જે જાણીને આપને કંઈક નવું જાણવા મળશે. કોઈ એવી વાત હશે જેના વિશે તમે ઘણા સમયથી વિચારી રહ્યાં છો. સાથે જ કોઈ એવી વાત હશે જે હજુ સુધી આપના સુધી ક્યારેય પહોંચી નથી. આવી અનેક "જાણીતી વાતોની અજાણી વાત" જાણી આપને નવું જાણવા અને માણવા મળશે.
અમારા સંપર્ક માટેનું સરનામું👇🏻
[email protected]
પિતા વિહોણી દિકરીઓના શાહી લગ્ન કરાવતા ઉદ્યોગપતિની ચારે કોર ચર્ચા | Surat | Marriage
સોનલધામમાં માતાજીના સંભારણા જોઈ ભક્તો થયા ભાવવિભોર | Sonaldham | Kaneri Dham | Sonal Bij
સોનલબીજને લઈ મઢડાધામમાં ગીરીશઆપાએ કરી મોટી વાત | Girish Aapa | Madhada | Sonal BIj
સોનલધામ મઢડામાં લાખો ભક્તોના ભોજન માટે શુદ્ધ ધી દૂધની નદીઓ વહી | Sonaldham | Madhada
મઢડાધામે સોનલ બીજની પૂર્વ સંધ્યાએ મહા રસોડે બન્યો બે લાખ ભક્તોનો પ્રસાદ | Sonal Bij Madhada
સેવકોએ આંખમાં આંસુ સાથે પોતાના સંકટમાં સોનલ આઈએ કેવી રીતે ઉગાર્યા તે વાતો વર્ણવી | Sonal Bij Madhada
સંઘર્ષના પડકારો વચ્ચે સફળતાના શિખરે પહોંચેલા Jitendra Bhuva ની જીવનસફર | Aatomize
ગમે એટલુ કમાતા હોય પણ જો આમાં રોકાણ નથી કર્યું તો પછતાશો | DRS Financial Services
સંઘર્ષની પિચ પર મજબૂત ઈનિંગ રમનાર જુનાગઢનો દિકરો IPL માં ધૂમ મચાવશે | Struggle | IPL | Junagadh
સંઘર્ષના તોફાનો સામે લડી સફળતાના શિખરે પહોંચેલા Sagardan Gadhavi ની જીવનસફર | Struggle Story
હવામાન પલટા સાથે આ વિસ્તારોમાં માવઠાની Ambalal Patel ની આગાહી | Weather Update
વિશ્વ વિખ્યાત ફૂટબોલર મેસી જામનગરમાંં ભક્તિના રંગે રંગાયો | Lionel Messi | Jamnagar | Vantara
ઘડપણના આથમતાં ઉંબરે જૂના દિવસોની અણમોલ વાતો | Gamdu | Village | Vaat Gujarati
વધતા સોનના ભાવ વચ્ચે ભરવાડ સમાજની આવકારદાયક પહેલ | Bharvad Samaj | Gold | Vaat Gujarati
પ્રાણથી પ્યારો ઘોડો ભાઈબંધને મોજથી આપીને મિત્રતા કોને કહેવાય તે બતાવી દીધું | Vaat Gujarati
હજારોની મેદની વચ્ચે દેવલઆઈએ લાલબાપુ અંગે આપ્યો મોટો સંદેશ | Deval Mataji on Lalbapu Gadhethad
બાળક જન્મે એ પહેલા જ આ રીતે તેના સંસ્કારનું સિંચન થઇ શકે | Mahendrasinh Sarvaiya Talaja
જેનું નામ આજે પણ જે દેશ ભુલ્યો નથી એ રાજા આપણા દેશનું ગૌરવ છે | Maharaja Jam Saheb #vaatgujarati
ગોંડલ યાર્ડમાં ખેડૂતે સપનામાં પણ ન વિચાર્યું હોય તેવા ભાવ બોલાયા | Gondal Yard | Alpesh Dholariya
વધતા વ્યસનથી લોકોને બચાવવા લાલબાપુએ આપ્યો જીવન ઉપયોગી સંદેશ | Lalbapu Gadhethad | Deval ma Baliyavad
જો ડાયટમાં આ વસ્તને સામેલ કરશો તો રોગ જડમુળથી જ ગાયબ ..| Vaidya Mahendrasinh Sarvaiya
ફિલ્મ સ્ટોરીને પણ ઝાંખી પાડે તેવી રૂંવાડા ઉભા કરી દેતી રીયલ કહાની | True Love Story | Vaat Gujarati
બોરડા ગામના ભાડાના મકાનથી લઈને અમેરિકા સુધીની માયાભાઈ આહિરની કહાની | Mayabhai Ahir Podcast
અઢારેય વરણને સાથે લઈને ચાલતા સંત લાલબાપુને લઈ શ્રદ્ધાળુઓ થયા ભાવવિભોર | Lalbapu | Gadhethad
માથાના દુખાવાથી લઈ ડાયાબિટીસ, બીપી અને હેડકી સુધીના રોગથી બચવાનો રસ્તો| Health | Homeopathy
એક સાથે હળી મળીને છ પેઢીના 185 લોકોનો પરિવાર રહે છે એક છત નીચે | Joint Family | Family
ગધેથડમાં લાલબાપુના દર્શને આવેલા ધારાસભ્ય રમેશ ટીલાળા થયા ભાવવિભોર | Lalbapu | Gadhethad
એક પણ રૂપિયાના ખર્ચ વિના અહીં મફતમાં રહે છે હજારો લોકો | Unique City | Auroville
એક પણ રૂપિયાનો ખર્ચ કર્યા વિના આ રીતે થશે સાંધાવો દુ: ખાવો દુર | Vaidya Mahendrasinh Sarvaiya
દુલ્હન સાથે ભવેભવના સપના જોનાર વરરાજાના કલાકમાં સંબઘ તુટી ગયો | Marriage