Daily News 24x7

તમામ દર્શકોનો આભાર કે તમે અમારી ચેનલને સબ્સક્રાઇબ કરી છે. ચેનલ એક રજીસ્ટર્ડ ન્યુઝ ચેનલ છે. જેને સબંધીત તંત્ર દ્વારા લાઇસન્સ મળેલ છે.અમારી ચેનલ દ્વારા કોઇ પણ ભેદભાવ રાખ્યા વિના સચોટ સમાચારો તમારા સુધી પોહ્ચાડવાના અમારા પ્રયત્નો રહે છે. લોકોની સમસ્યાઓ અને પ્રશ્નોના મુળ સુધી પોહ્ચી અને તેની સત્યતાના આધારે સબંધીત તંત્ર સુધી તેને ઉજાગર કરવાના અમારા પ્રયાસો રહે છે. મિડીયાની જવાબદારી મિડીયા ત્યાંરે જ સચોટ રીતે નિભાવિ શકે જ્યારે લોકો પોતાના પ્રશ્નો અને તેમને પડતી મુશ્કેલીઓ મિડીયા સમક્ષ રજુ કરે.
આભાર