BHARATKHAND DARSHAN
જય હિન્દ દોસ્તો, મારી YOUTUBE CHANNEL BHARATKHAND DARSHAN માં આપનું સ્વાગત છે. દરેક મિત્રોની માફક મને પણ અવનવા સ્થળોની મુલાકાત લેવાની, સ્થળોને જોવાની, જાણવાની અને એના વિશે માહિતી મેળવવાનું પસંદ છે. આ ચેનલના માધ્યમથી હું જે પણ જગ્યાઓ પર ફરવા જાવું છું એનો અનુભવ આપની સમક્ષ શેર કરું છું. આપણી ચેનલ પર Unexplored Places, Historical Places, Gujarati Travel Vlogs, Gujarati Village Vlogs, Dharmik Vlogs, જોવા મળશે, આશા છે કે મારા વીડિયો તમને પસંદ આવશે. જો વીડિયો પસંદ આવે તો તેને લાઈક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં
👉 Please Subscribe This Channel, Like, Comment & Share Also..
👉 Hello friends I welcome all of you Shailesh Panchal on "BHARATKHAND DARSHAN" channel. Where All Bharat will be in front of your eyes, where you will get a chance to see and understand the city, forest, hill areas, mythological forts, historical heritage mythological temples, amazing and incredible Indian culture...
👉 Business Inquiries :-
[email protected]
પ્રાચીન તીર્થ દ્રૌપદી કુંડ તથા દ્રૌપદી લગ્ન ચોરી અને ભીમસેન દ્વારા સ્થાપિત ભીમનાથ મહાદેવ
વનવગડાની વચ્ચે આવેલું શિલ્પકૃતિઓ ધરાવતું આશ્રમ
ધ્રાંગધ્રાના વનવગડાની વચ્ચે આવેલું ૫૦૦ વર્ષ પ્રાચીન કદંબનું ઝાડ
ઐતિહાસિક સ્થાપત્ય શક્તિયો કૂવો : ધ્રાંગધ્રા
પ્રાચીન ગંગાબાઈ કુંડ - નરાળી
નિવૃત્ત ફોરેસ્ટ ઓફિસરની અબોલ પશુ પક્ષી પ્રત્યેની લાગણી અને પ્રેમભાવ (ભાગ-૨)
નિવૃત્ત ફોરેસ્ટ ઓફિસરની અબોલ પશુ પક્ષી પ્રત્યેની લાગણી અને પ્રેમભાવ
મધ્યરાત્રિએ કચ્છના નાના અને મોટા રણમાં હાથમાં દિવો લઇને હાલ્યા જતા સંતની કુટીર
વનવગડામાં ફરીને ૧૧૦થી પણ વધારે જગ્યાએ ચકલાની ચણ નાખતા ફોરેસ્ટ ઓફિસર દેગામા સાહેબ
શ્રી સ્વયંભુ ખારેશ્વર મહાદેવ મંદિર : નરાળી
ચોમાસા દરમિયાન વરસાદી જળથી છલોછલ ભરાયેલું કચ્છનું નાનું રણ
ધિગાણે ચઢી પોતાના પ્રાણોની આહૂતિ આપનાર વિઠ્ઠલાપરા શાખના ઠાકોર સમાજના શૂરવીરો (સુરાપુરા) ની ખાંભીઓ
શૂરવીરતા ની પરાકાષ્ઠા માથાં પડેને ધડ લડે એવા શૂરવીર ઢોલી ની વાત
શું મિત્રો તમે રાફડો જોયો છે? ખરેખર રાફડો સાપ નથી બનાવતો તો કોણ બનાવે છે આવો જાણીએ હકીકત શું છે
ગાળા ગામના તળાવ કાંઠે ઉભેલો ઐતિહાસિક સતીમાં નો પાળિયો
અમદાવાદની પ્રખ્યાત નર્સરી || શીતલ નર્સરી અમદાવાદ
અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ || Alang Ship Breaking Yard
વલભીપુર ભાવનગર રોડ પર આવેલ ચોગઠ ગામના સુકવણી કરેલા પ્રખ્યાત બોર
વેગડ ગાયના સમાધિ દર્શન : કચ્છનું નાનું રણ
વિસરાતી કલાના કારીગર જગદીશભાઈ સાફા વાળા
બાપા સીતારામ મંદિર બગદાણા || બજરંગદાસ બાપાની ૪૮ મી પુણ્યતિથી
ત્રણ પૈડાંનુ ટ્રેક્ટર સનેડો : ખોડલ વેલ્ડીગ વર્કસ ઉગામેડી
બાબરા ભૂતની વાવ સાથે સંકળાયેલી વાત (માર્મિક દંતકથા)
સાંઢપાળિયા દાદાના સાનિધ્યમાં ઉજવાતો શિરામણી ઉત્સવ : વાવડી
ઝાલાવાડ પંથકના વાવડી ગામને ઝાંપે ઉભેલા ઐતિહાસિક પાળિયા
પ્રાચીન પરોઢીયા ગામના તળાવ કાંઠે અડીખમ ઊભેલા ઐતિહાસિક શૂરવીરો ના પાળિયા
પરોઢીયા રામદેવપીર મંદિર : ઐતિહાસિક પરોઢીયુ ગામ અને એનો ઈતિહાસ
કાળીચૌદશ નિમિત્તે સુરાપુરા દાદાના સિંદુર છાપા સાથે પૂજન
જુના વખતના ગાડા માર્ગ પર મળી આવી એક જુનવાણી ધોળી વાવ
વિઠ્ઠલાપરા ઠાકોર પરિવારના કુળદેવી શ્રી બુટભવાની માતાજીનો મઢ - ધ્રાંગધ્રા