Dr. Dipti patel

👉 Sanjivani clinic, The best way to know about our health and diseases, what's the best Or not. Give 1st priority to your heath.
શું આપને થાક,નબળાઈ,શરીર ના દુઃખાવા નો અનુભવ થાય છે ?
👉 શું આપને કોલેસ્ટેરોલ, ડાયાબિટીશ, બ્લડપ્રેશર,થાઇરોઇડ,કેન્સર જેવી ભયાનક બીમારીની ચિંતા છે ? તે શાના કારણે આવી છે?
👉 શું આપ રોગપ્રતિકારક શક્તિ (IMMUNITY)વધારવા શું શું કરવું જોઈએ એ જાણવા માગો છો?
👉 શું આપની પાચન થવા માં તકલીફ (ગેસ, એસિડિટી,કબજિયાત) છે ?
👉 સ્નાયુ , મણકા, ગાદી, હાડકા, સાંધા, વા, વગેરે ની તકલીફ છે?
👉શું તમને ચિંતા, તાણ, ઉંઘ ન આવવી, વિચારો, ગભરાહટ, ડર,ભય, જેના કારણે તમારો દિવસ ખરાબ જાય છે?
આ સિવાયના તમારા મનમાં છે પ્રશ્ન હોય Comments કરી શકો છો.




ડોક્ટર દીપ્તિ પટેલ
૮૧૪૦૫૦૬૪૪૪