Newz Room Gujarat Unplugged
Newz Room Gujarat Unplugged પ્રસ્તુત છે તમારી સેવામાં. પ્રજાના હક્ક અને અધિકારનો બુલંદ અવાજ. અમારી આ ચેનલ પર તમને જોવા મળસે uncut વિડિઓ. વાત ખેડૂતોની હોય કે યુવાનોની, વાત શિક્ષણની હોય કે આરોગ્યની, તમામ મુદ્દા પર અમે કરીશું ગર્જનાદ આઝાદ અને નીડર પત્રકારત્વ માટે જરૂરી છે ગર્જનાદ. તમે આઝાદ પત્રકારિતાનું સમર્થન કરતા હોય તો ખુબ જ આસાન છે, તમે અત્યારે જ અમારી YouTube, Facebook, X અને Instagram ચેનલને Like, Share અને Subscribe કરો.
___________________________________________
#NewzRoomGujarat #Garjnad #NewsRoom #NewzRoom #GujaratiNews #Gujarat #breakingnews #politics #Dixitthakrar #Kishankanteliya #KrunalAhir #PradipKachiya
___________________________________________
WhatsApp Channel:
https://whatsapp.com/channel/0029VaiOAMv8kyyFvUHbN53S
Instagram:
https://www.instagram.com/reel/C-p5SL3SHVw/?igsh=MWQwN3l3MDQ3NmIw
Facebook:
https://www.facebook.com/profile.php?id=61563162974810&mibextid=LQQJ4d
X (Twitter)
https://x.com/NewzRoomGujarat?t=zSk0xjCjLzk2flkA5_ygKw&s=09
Amreli: વડિયાની સરકારી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં 110 વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર એક જ પ્રોફેસર
Ahemdabad: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેર મંચ પરથી પોલીસના વખાણ કરતા સૂચનાઓ આપી
Chhota udepur: જેમલગઢમાં એક ઝૂંપડામાં ચાલે છે આંગણવાડી,13 વર્ષથી આંગણવાડીનું ચાલી રહ્યું છે બાંધકામ
Surat: શિવ રેસિડેન્સીની દીવાલ ધરાશાયી મામલે મહાનગરપાલિકાએ લીધા કડક પગલાં,બિલ્ડરનું લાયસન્સ રદ
Surat: પાટીદાર અનામત આંદોલન સમયે હાર્દિક પટેલ સહિતના સાથીઓ પર થયેલ રાજદ્રોહના ગુનામાંથી મળી મુક્તિ
Amreli: ખાનગી શાળાના શિક્ષિકાની શિક્ષણ માટે અનોખી મુહિમ,ઝૂંપડપટ્ટીના બાળકોને આપે છે ટ્યૂશન
Mahesana: આખેઆખા ગામનો બારોબાર દસ્તાવેજ થઈ જતા ગ્રામજનોમાં રોષ,સરકારી શાળાની જમીનનું વેચાણ
Surendrnagar: પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણાને ભાજપના નેતાએ હાથ જોડી આજીજી કરી પરંતુ તેઓ તેઓ ના માન્યા
Visavadar: ગોપાલ ઇટાલિયાનો સ્થાનિક લોકો દ્વારા વિરોધ યથાવત,"વેદનાની ડાયરી ક્યાં ખોવાય ગઈ"
Himatnagar: HUDA મામલે રાજ્ય સરકારે કર્યો નિર્ણય ,સ્થગિત કરવામાં આવતા ગામલોકોમાં ખુશીનો માહોલ
Botad: ગોગો પેપરને લઈને હવે બોટાદ પોલીસ એક્શન મોડમાં ,પાન ગલ્લાઓ પર કરવામાં આવ્યું ચેકીંગ
ભાવનગર થી વેરાવળ જતી GSRTCની બસમાંથી પકડાયો વિદેશી દારૂ,બિનવારસી હોવાનું સામે આવ્યું
Surat: BLO ની કામગીરી બાદ તાલીમનો હુકમ થતા શિક્ષક સંઘે ભાર ઓછો કરવા લખ્યો પત્ર
કેબિનેટ બેઠકમાં સાયબર ફ્રોડ અંગે થઈ ચર્ચા,કૃષિમંત્રી જીતુ વાઘાણીએ આપ્યું નિવેદન
Morbi: હળવદના સુરવદર ગામે ભર શિયાળે પાણી માટે વલખા મારવા પડતા સ્થાનિક લોકોમાં જોવા મળ્યો આક્રોશ
Rajkot: શાપર ગામમાંથી નીકળતા નેશનલ હાઇવેનો ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો વિરોધ
Chhota udepur: વિકાસની વાસ્તવિકતા આવી સામે,રાજીવ ગાંધી ભવનના એક ઓરડામાં ચાલે છે સરકારી શાળા
કિંજલ દવેના પરિવારના બહિષ્કાર મામલે મિલાન શુક્લાએ આપ્યો વિરોધીઓને વળતો જવાબ
Surendrnagar: ખનીજ માફિયાઓ બન્યા બેફામ,પેટ્રોલીંગ દરમિયાન ચોટીલા મામલતદાર પર થયો જીવલેણ હુમલો
ભેસાણનાં હડમતીયા ગામે કૃષિ સહાયમાં મોટું કૌંભાડ,VC દ્વારા મૃતક ખાતેદારોના નામે ફોર્મ ભરવામાં આવ્યા
AAPના પ્રતિનિધિમંડળની CM ભુપેન્દ્ર પટેલ સાથેની બેઠક બાદ જુઓ ઈસુદાન ગઢવીએ શું કહ્યું
Surat: રિકન્ટ્રક્શન દરમિયાન ભાગવાની કોશિશ કરતા ડબલ મર્ડરના આરોપી પાર પોલીસે કર્યું ફાયરિંગ
Kinjal Daveના પરિવારના બહિષ્કાર મામલે હવે લેખક કાજલ ઓઝા વૈદ્યએ આપ્યું નિવેદન
AAPના ધારાસભ્ય ચૈતર વસાવાનો અંબાજીના પાડલીયા ગામથી હુંકાર...
રાજ્યની અંદર નશો કરવા માટે ઉપયોગમાં લેવાતા ગોગો પેપર પાર ગૃહવિભાગે લાદયો સંપૂર્ણ પ્રતિબંધ
Ambaji: હિંસક ઘટના મામલે AAPના ધારાસભ્ય ચૈતર વસાવા કરશે પાડલીયા ગામની મુલાકાત
Junagadh: સાયબર ફ્રોડને લઈને પોલીસને મળી મોટી સફળતા,બેન્ક ખાતા ભાડે રાખી ફ્રોઉડ કરતી ટોળકી પકડાય
Botad: કોળી સમાજના આગેવાનોએ એટ્રોસિટી મામલે મામલતદાર અને PIને આપ્યું આવેદન
Chhota udepur: આ છે વિકાસની વાસ્તવિકતા,ઝુંપડામાં ચાલતી આંગણવાડીમાં જીવના જોખમે ભણવા બાળકો મજબુર
Mahisagar: સરકારી શાળામાં આચાર્ય સમયસર ના આવતા અને રાજા પાર ઉતરી જતા ગ્રામજનોએ કરી તાળાબંધી