Kanha Kitchen - (Henal Patel)
Hello Friends...For Making Indian Veg Delicious Food. Easy To Make And Mouth Watering🤤
સૌને શુભેચ્છાઓ. મારી ચેનલમાં આપનું સ્વાગત છે. હું તમને ગુજરાતી, પંજાબી, દક્ષિણ ભારતીય અને કેટલીક આંતરરાષ્ટ્રીય વાનગીઓ સરળ રીતે બતાવીશ . મારી રેસિપી જોવા બદલ આભાર અને કૃપા કરીને મારી ચેનલને સસ્ક્રાઇબ કરો અને નવા વિડિયો નોટિફિકેશન માટે બેલ આઇકોન બટન દબાવો.
Ⓑⓨ - Ⓗⓔⓝⓐⓛ Ⓟⓐⓣⓔⓛ
🙏 𝓙𝓪𝔂 𝓼𝓱𝓻𝓮𝓮 𝓚𝓻𝓲𝓼𝓱𝓷𝓪🙏
એક પણ ટીપું તેલ વગર કૂકરમાં ઝટપટ બની જાય તેવો વનપોટ રગડા ચાટ - Onepot Ragda Chat Recipe #winter
ઘઉં ના લોટ માંથી લાંબો સમય સુધી ક્રિસ્પી રે તેવી સિક્રેટ ટિપ્સ સાથે લીલવાની કચોરી- Lilvani Kachori
૧૩ અલગ-અલગ વસ્તુઓ માંથી ચા,કોફી કે દહીં સાથે ખાવાની મજા આવે તેવો વઘારેલો રોટલો- Vagharelo Rotlo
જરાય ઢીલા નહીં પડે અને લાંબો સમય ક્રિસ્પી રે તેવી રીતે સાબુદાણા ના વડા- Farali Sabudana Vada
એક અલગ જ ટેસ્ટ સાથે અને મસાલો જરાય ચીકણો નહીં થાય તેવી ટિપ્સ સાથે લસણિયા બટેટાવડા-Garlicvada #winter
લોટ શેકવાની અને પોચા રૂ જેવા બનાવવાની પરફેક્ટ રીતે શિયાળા માટે અડદિયાં- Adadiya Recipe
ફક્ત ૫ મિનિટમાં અને સરળ રીતે બનતો કાચા ટમેટા નો સંભારો- Raw Tomato Sambharo - Gujarati Sambharo
ફક્ત ૩ વસ્તુ માંથી બનતો આખુ વર્ષ સ્ટોર કરી શકાય અને ઇમિનિટી વધારે તેવો આમળા નો મુખવાસ- Amla Mukhvas
ખાંડ વગર ફક્ત ૧૫ મિનિટમાં માર્કેટ કરતા સસ્તો અને બાળકો ને દરરોજ આપી શકાય તેવો એપલ જામ- Apple Jam
૫૦ થી ૧૦૦ લોકોના પણ આ માપ થી પરફેક્ટ તુવેર ટોઠા બનાવવાની રીત - Winter Special Tuvertotha
દરરોજ નો ૧ ટુકડો શરીર માટે હેલ્થી એવી ફોડેલા તલ - સીંગ ની સુખડી- Sukhadi Recipe -Winter Special
નાના બાળકો થી મોટા બધાની શરદી,ઉધરસ ચુટકી ઓ માં મટાડે તેવી આદુ ની લોલીપોપ- Ginger Lolipop - Winter
ઉંધિયા ના શાક નો ટેસ્ટ ભુલાવી દે તેવું કુકરમાં ફક્ત ૧૦ મિનિટમાં દાણા - રીંગણ નું શાક-winter Special
ઠંડી માં લીલા લસણ ના અલગ જ વઘાર થી કાઠિયાવાડી સ્ટાઈલ લાઈવ ગાંઠીયા નું શાક-Kathiyawadi Gathiya Sabji
જરાય ચીકણા નહિ બને અને લાંબો સમય સુધી કડક રે તેવા ઠંડી માં ખાવાની મજા આવે રાયતા મરચાં-Chilli Pickle
ફક્ત ૧૦ મિનિટમાં બનતો જમવાનો સ્વાદ ૧૦૦૦ ગણો વધારે તેવો કાઠીયાવાડી લોટીયા મરચા નો સંભારો- Sambharo
દુધ ઉમેરી શરીર ને તાકાત આપે તેવો અને ઠંડી માં ગુણકારી ઘઉં ના લોટ નો શીરો- Wheat Flour Shiro Recipe
એક અલગ જ મસાલા પેસ્ટ સાથે ક્રીસ્પી અને અંદર થી પોચા મિક્ષ લોટ ના વડા - Mix Flour Vada Recipe
સફરજન વાળી ચટપટી અને અદભૂત ટેસ્ટ સાથે લાલ મરચા ની ચટણી-Apple With Chilli Chutney -Winter Recipe
ઠંડી માં દરરોજ ૧ ટુકડો હેલ્થી અને બાળકો ના વિકાસ માટે ડ્રાયફ્રુટ એનર્જી બાઇટ્સ-Healthy Dryfruit Bite
એક અલગ જ પેસ્ટ સાથે ચટપટો અને લાંબો સમય સ્ટોર કરાય તેવો હરિયાળી ચેવડો- Hariyali Chiwda Recipe
ફરસાણ વાળા જેવા પોચા રૂ જેવા અને પરફેક્ટ ભાવનગરી ગાંઠીયા- Bhavnagari Gathiya Recipe - Winter Special
પુલાવ ને પણ ટક્કર મારે તેવા ચટપટા અને ટેસ્ટી સરળ રીતે ડુંગળી-ચોખા- Onion Rice Recipe - Easy Recipes
Чампакали Гатия настолько нежная, что её покорит даже самый опытный повар — Рецепт Гатии
ભરપુર પ્રમાણ માં મીઠા લીમડાનો ઉપયોગ કરી ઘઉં ના લોટ માંથી મીઠા લીમડા ના નમકપારાCurry Leaves Namakpare
લોટ બાંધવાની સરળ ટિપ્સ સાથે પ્રસંગો માં રસોઇયા બનાવે તેવી જ મસાલેદાર ફુલવડી- Masaledar Fulwadi
માર્કેટ માં મળે તેવી જ ક્રિસ્પી અને મસાલેદાર બિકાનેર ની ફેમસ બિકાનેરી સેવ ભુજીયા-Bikaneri SevBhujiya
લીંબુ ના ફૂલ,કલર કે સોડા વગર ફરસાણ વાળા જેવા જ જાળીદાર અને પોચા નાયલોન ખમણ- Naylon Khaman Recipe
ગૃહઉદ્યોગ ની રીતે દીવાળી માટે લાંબો સમય સ્ટોર કરાય અને પરફેક્ટ રીતે મઠીયા-Mathiya Recipe-Diwali
આથો લાવવાની સરળ રીતે અને જરાય લાલ નહીં થાય તેવી ટિપ્સ થી વેજીટેબલ ઢોકળા - Vegitable Dhokla Recipe