દરરોજ અવનવું ગુજરાતી
મારા વાલા મિત્રો આપ સૌ ને મારા જય શ્રી કૃષ્ણ ,.🙏🙏 આપણી you tube ચેનલ" દરરોજ અવનવું " મા આપ સૌ નુ હાર્દિક સ્વાગત છે મિત્રો આ ચેનલ મા તમને ધર્મ, શાસ્ત્રો નુ જ્ઞાન, ભગવાન ના સમય ની કથા, વ્રત કથા, પૌરાણિક કથા, ગુજરાતી વાર્તા, ધાર્મિક વાર્તા, જ્ઞાન ની વાતો, આપને સંભળાવા મા આવશે! આ વાર્તાઓ મૂકવાનો અર્થ ઉદ્દેશ એટલો જ છે એ આપણી પ્રાચીન સંસ્કૃતિ લુપ્ત થતી જાય છે ધાર્મિક જ્ઞાન લુપ્ત થતું જાય છે, તો એની ફરી યાદ અપાવામાં આવે લુપ્ત થતું જ્ઞાન સંસ્કૃતિ તમારા સુધી પહોંચાડવામાં આવે, આપણી સંસ્કૃતિ જળવાઈ રહે, ને ભગવાન પ્રત્યેનો વિશ્વાસ અને શ્રદ્ધા બની રહે. સ્વાગત છે મિત્રો તમારો મારી" શ્રેષ્ઠ સુવિચાર" ચેનલમાં જો આપને આ વિડિઓ પસંદ આવે તો
==Like + share+subscribe જરૂર કરજો..... ધન્યવાદ🙏🙏