Yogkshem Ayurvedic

#yogkshemhospital તાવ થી કેંસર સુધી ની સારવાર કોઈ કેશ ફી નથી કોઇ ફાઇલ ચાર્જ નથી રીપોર્ટ પણ (ફ્રી)Main Branch-Surat304, Capital Business Hub, Umra Naka, Hazira Road, Velanja, Surat-394130(Time: 9:00 to 1:00, 5:00 to 9:00Μ.: 94098 67992 / 7779034176Vaghai BranchShri Dang District Cooperative Printing Press, Ashanagar Society, Vaghai, Ta.Vaghai, Dist.Dang.Μ.: 88666 80598,(સમય : ૯:૦૦ થી ૧:૦૦, ૫:૦૦ થી ૯:૦૦કોઈ કેસ ફી રિપોર્ટનો ચાર્જ ફાઈલ ચાર્જ રૂમ ભાડું અને બેડ ભાડું પણ નથી આ છે સુરતની એકમાત્ર એવી હોસ્પિટલ કે જે શ્રીરામ સેવા સંસ્થાન ટ્રસ્ટ બગસરા દ્વારા ચલાવવામાં આવે છે...અહીંયા કેન્સર જેવી જીવલેણ બીમારીની સારવાર એકદમ ફ્રી માં કરી આપવામાં આવે છે...તેમજ 42 પ્રકારના રિપોર્ટનો ચાર્જ નથી. પંચકર્મ નેચરોપેથી જેવી સારવાર રાહત દરે કરી આપવામાં આવે છે તેમજ આયુર્વેદિક દવા રાહદારે આપવામાં આવે છે તો વધુ લોકો આ સેવાનો લાભ લેવો જોઈએ