Jan Arpan News Official
ગુજરાતી ન્યૂઝ ચેનલ એ તમને પ્રતિદિન ગુજરાત, ભારત અને વિશ્વના તાજા અને વિશ્વસનીય સમાચારો આપે છે. આ ચેનલ પર તમે રાજકીય, આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક, ખેલ, મનોરંજન, વિજ્ઞાન, ટેક્નોલોજી અને અન્ય ક્ષેત્રોના મહત્વના વિષયો વિશે જાણવા મળશે. આ ચેનલ તમારી આવાજ અને તમારી પાસેની સમસ્યાઓને સામે લાવવાનું પ્રયાસ કરે છે. આ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો તાકી તમે અમારા નવા વિડિઓની સૂચના મેળવો. અમારી સાથે જોડાઈ રહો અને ગુજરાતી ન્યૂઝ ચેનલ નો ભાગ બનો.
હાઈવે પર પાંચ લાખનો દારૂ ભરેલો ટેમ્પો મૂકી ચાલક ફરાર
માંજલપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચાલી રહેલી દેશી દારૂની ભઠ્ઠીઓ પર LCB ઝોન 3ની રેડ
સેવાસી પાસે આવેલું ધ કન્ટેનર પાર્કમાં વૃદ્ધનું મોત થતા પરિવારજનો એ હોબાળો મચાવ્યો
વડસર બ્રિજ પર બે કાર વચ્ચે અકસ્માત થતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા
રાવપુરા વિસ્તારમાં રોડની અધૂરી કામગીરીને લઈને સ્થાનિકોએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો
પરિવાર ચાર રસ્તા પાસે 10 ફૂટ ઊંડા ભુવાનું નિર્માણ
હરણી રોડ પર આવેલી સોનીની વાડી પાસે પીવાના પાણીની લાઈનમાં ભંગાણ થતાં હજારો લિટર પાણીનો વેડફાટ
જાફરાબાદમાં મોર્ડન સ્કૂલ ખાતે તાલુકા કક્ષાએ ગણિત અને વિજ્ઞાન પ્રદર્શન
કમાટીબાગ અને ગોત્રી ગાર્ડનમાં પ્રવેશવા રજીસ્ટરમાં એન્ટ્રી કરવી પડશે
વડોદરા શહેર જિલ્લા કોંગ્રસ સમિતિ દ્વારા એસ આઈ આર બાબતે સમીક્ષા બેઠક યોજાઈ
જીગ્નેશ મેવાણીના સમર્થન માં થરાદ માં જન શૈલાબ
સરદાર પટેલની 150મી જ્યંતિ નિમિતે કેન્દ્ર સરકાર દ્વારા 'યુનિટી માર્ચ' નું આયોજન
કાયાવરોહણમાં ડિજિટલ અરેસ્ટની ધમકીથી ખેડૂતના આપઘાત કેસમાં બેની ધરપકડ
ઈડીના અધિકારી બની નકલી સોનું વેચતા ઝડપાયા સમગ્ર મામલે વડોદરા ડીસીપી ઝોન 2 ની પ્રતિક્રિયા
તાંદલજા વિસ્તારમાં થયેલ હત્યાના કેસમાં પોલીસ દ્વારા ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું
વડોદરાના તાંદલજા વિસ્તારમાં ચાંદપાર્ક હાઈટ્સમાં પોલીસે પાડ્યા દરોડા
વડોદરા ફ્રૂટ બજારમાં કુદરતી માર
એસ ટી બસમાં દારૂની હેરાફેરી કરતા ઈસમોને કપુરાઈ પોલીસે ઝડપી પાડ્યા
સાવલી પોલીસે છેતરપિંડી કરતી ટોળકી ઝડપી પાડી
નેત્રંગ માસુમ બાળકી દુસ્કર્મ ઘટનામાં પોલીસ અધિકારી નું નિવેદન
ડભોઇ તાલુકાના પીપળીયા નજીક ઓરસંગ નદીમાં ખાણ ખનીજના દરોડા
વારસીયા વિસ્તારમાં જુગાર રમતી ૧૫ મહિલાઓ ઝડપાઈ
હત્યાના બનાવને લઈને ડીસીપી ઝોન 2ના મંજીતા વણઝારાએ આપી માહિતી
સમા પોલીસે 725 ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો
નવલખી મેદાનમાં યુવકની ગાડી સળગાવનાર હેડ કોન્સ્ટેબલ આખરે સસ્પેન્ડ
નેત્રંગમાં 11 વર્ષની માસુમ બાળા પર નરાધમે ગુજાર્યો બળાત્કાર
બેન્ક કર્મચારી પર જીવલેણ હુમલો કરનાર ત્રણ આરોપી પકડાયા પોલીસે કાયદાના પાઠ ભણાવ્યા
નવાયાર્ડ વિસ્તારમાં સહેબાજ પઠાણની દાદાગીરી
વડોદરા મહાનગરપાલિકા પોતાના અગત્યના દસ્તાવેજોની જાળવણીમાં નિષ્ફળ
વોર્ડ નંબર -16માં ગેરકાયદેસર માર્કેટ! ખુલ્લા મેદાનમાં લાકડાનું સામ્રાજ્ય કોણના આશીર્વાદથી?