LEARN WITH PUSHPA 📚
Name : Pushpa V Parghi.
(M.Com, M. ed, Ph. D Scholar in Commerce)
નમસ્કાર મિત્રો... 🙏😊
મારી ચેનલ LEARN WITH PUSHPA 📚 માં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આ ચેનલ પર ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી દરેક પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે માહિતી, શિક્ષણ ને લગતી અપડેટ, શિક્ષક ભરતી વિશે માહિતી તથા માર્ગદર્શન આપવામાં આવશે. સાથે સાથે જનરલ નોલેજ GK અને કરંટ અફેર્સ વિશેના વીડિયો પણ મુકવામાં આવશે.જે તમને પરીક્ષાની તૈયારીમાં ઉપયોગી બનશે.
ધન્યવાદ!