Neelam Ghareluu Upchaar

નીલમ ઘરેલુ ઉપચાર ...ગુજરાતી હેલ્થ ટીપ્સ
આ ચેનલ મારફતે તમારી રોજિંદી જિંદગીમાં સકારાત્મક વસ્તુઓને પહોંચાડવા નો ઉદેશ્ય છે.

દાદીમા ના નુસખા થી માંડી ને રોજ બરોજ ની જીંદગી માં તમને ઉપયોગી માહિતી અહીંયા આપવામાં આવે છે..

વજન ઘટાડવુ.
હેલ્ધી રહેવા માટે ટિપ્સ
ખરતા વાળ
માસિક સમસ્યા
સુંદર ત્વચા માટે
ચામડી ના રોગ
શરદી
ખાસી
તાવ
કાકડા ફૂલવા
કોથમીર ના ફાયદા
બેસીને પોતા મારવાના ફાયદા
ચિયા (તકમરિયા) ના ફાયદા
ઝડપથી વજન ઘટાડવાના ઉપાયો
બાળકો મા કૃમિ
લુ લાગવાના કારણો અને ઉપાયો
એપલ સાઈડર વિનેગર ના ફાયદા


બીજા ઘણા બધા વિષય પર માહિતી અહીંયા આપવામાં આવશે.