Vande Gujarat

ગુજરાત સરકાર વંદે ગુજરાત ચેનલ અંતગર્ત આવતા તમામ શૈક્ષણિક તેમજ અન્ય વિડિયો અહિં મુક્વામાં આવશે. અહિં મુકવામાં આવેલા તમામ વિડિયો માત્ર શૈક્ષણિક અભ્યાસ માટે જ છે. તેમજ આ યુ ટ્યુબ ચેનલ પણ સરકારી નથી.