ખેડૂતભાઈ-Khedutbhai
નમસ્કાર મિત્રો,
હું કિશન પિંડારીયા આહીર (Kishan Pindariya Ahir). તમારું દિલ થી સ્વાગત કરું છું મારા આ યૂટ્યૂબ ચેનલ માં જેનું નામ છે ખેડૂતભાઈ(Khedutbhai) / ખેડુતભાઈ / ખેડૂત ભાઈ / ખેળૂતભાઈ (Khelutbhai). તમને નામ જોઈને જ અંદાજ તો આવી ગયો હશે, કે હું આ ચેનલ માં ગુજરાતના તમામ માર્કેટ યાર્ડ ના બજાર ભાવ, ખેતીને લગતી નવી યોજનાવો, ખેતીને લગતા સમાચાર, તેમજ ખેતીને લગતી અન્ય માહિતી તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ અને એ પણ દેશી ભાષામાં.
જો તમને અમારી વિડિયો બનવા પાછળ ની મહેનત દેખાય અને વિડિયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડિયોઝને Like, Share, Comment કરવાનું ભૂલશો નહિ.
Subscribe તો ફ્રી માં થાય છે તો પછી અત્યારે જ Subscribe કરીનાખો અને 🔔 ઘંટડી નું બટન દબાવી દો એટલે અમને એક મોકો વધારે મળે તમારા દિલ માં જગ્યા બનાવવાનો અને તમને ખેતી વિષે માહિતગાર બનાવવાનો.
#ખેડૂતભાઈ #ખેડુતભાઈ #ખેળૂતભાઈ #kishanpindariya #khedutbhai
આપના બિઝનેસ ની જાહેર ખબર આપવા અમારો સંપર્ક કરો.
👉 Business inquiries:
WhatsApp: 99047 48802
Email: [email protected]
માવઠાના પૈસા ક્યારે જમા થશે કેવી રીતે જોવું | મોબાઈલથી જાણો પાક નુકશાનના પૈસા ખાતામાં આવ્યા કે નહીં
માવઠા સહાય ની તારીખમાં વધારો | સહાયના પૈસા ખાતામાં આવ્યા કે નહીં કેવી રીતે જોવું | Mavtha Sahay
Rajkot, Gondal, Jamnagar, Junagadh | 22 11 2025 | આજના બજાર ભાવ | aaj na bajar bhav | Amreli
[ફોર્મ ચાલુ] ટ્રેક્ટરની ખરીદી માટે 1,00,000 સહાય | Tractor Sahay Yojana 2025 | ikhedut portal 2.0
આજથી માવઠા સહાયના ફોર્મ ચાલુ | ખેડૂત દીઠ સહાય મળશે કે ખાતા દીઠ | કયા ડોક્યુમેન્ટ જોશે | Mavtha Sahay
ખેડૂતને વીઘે કેટલી સહાય મળશે | માવઠા સહાય ના નિયમો શું છે | 10,000 કરોડમાંથી કેટલી સહાય Mavtha sahay
માવઠા, હવામાન, રોગ, દવા, પાણી, ખાતર, — પાકની બધી માહિતી પહેલે થી જ સીધી તમારા મોબાઈલમાં📱Fyllo Nero
નવા અપડેટ: ટેકામાં વીઘા દીઠ 125 મણ મગફળી ખરીદશે સરકાર | ખરીદીની બધી માહિતી | માવઠાની સહાય જાહેર
નવા અપડેટ: ટેકામાં વીઘા દીઠ 1XX મણ મગફળી ખરીદશે સરકાર | ખરીદી ક્યારથી ચાલુ થશે | માવઠાની સહાય જાહેર
[ફોર્મ ચાલુ] તબેલામાં 5 લાખ સહાય: ડેરી ફાર્મ માટે 7 યોજના | Tabela Sahay 2025 | તબેલા સહાય યોજના
21મો હપ્તો ક્યારે જમા થશે? 2000ના હપ્તા નથી આવતા? હપ્તા ચાલુ કેવી રીતે કરવા, pm kisan registration
ટેકામાં 70મણ થી વઘારે મગફળી ખરીદશે કે નહિ? મગફળી ખરીદીના નવા અપડેટ | Magfali Tekano Bhav | નવો સર્વે
એક દિવસનું 46 લીટર દૂધ નો રેકોર્ડ | કૃષિ મેળામાં ગયો અને ભેંશોની દૂધની લાઈવ હરીફાઈ | Agri Asia 2025
ચાફ કટર માત્ર 14000 થી ચાલુ | સબસીડી અને ફૂલ ગેરેન્ટી 1.5 HP થી ટ્રેક્ટર સુધી | Chaff Cutter Rajkot
મગફળી ટેકામાં જીઓ ટેગ ફૉટો કેવી રીતે પડવો: ટેકાના નિયમોમાં ફેરફાર | Magfali Tekano Geo Tag Photo
ટેકામાં વીઘા દીઠ કેટલી મગફળી ખરીદશે સરકાર: મગફળી ખરીદીના નિયમોમાં ફેરફાર | Magfali Tekano Bhav
દીવાળી ઑફર અને 60% સબસીડી: લીટરમાં 3 વીઘાનુ કામ | નાના ખેડૂતો માટે બેસ્ટ | Reaper Machine Power
100% Result: દેશી આંબામાં તમારી મનપસંદ કેરી માત્ર 1 વર્ષમાં | Mango Grafting Techniques | Amba Kalam
Spirulina farming in Hindi: शैवाल की खेती से करोड़ों की कमाई करता किसान | Ahmedabad | Spiru Benefits
20મો હપ્તો ક્યારે જમા થશે? 2000ના હપ્તા નથી આવતા? હપ્તા ચાલુ કેવી રીતે કરવા, pm kisan registration
50% સબસીડી: માત્ર લીટરમાં 3 વીઘાનુ કામ | નાના ખેડૂતો માટે વરદાન | Reaper Machine Power Weeder Price
[ફોર્મ ચાલુ] ગોડાઉન બનાવવા 1,00,000 ની સહાય | ગોડાઉન સહાયની બધી જ માહિતી | godown sahay yojana 2025
Gir Cattle: 3-4 ગાયો માંથી 40 ગાયો અને લાખો રૂપિયા | ગીર ગૌશાળા | | Dairy Farm Business | Gir Cow
Greenland Big Bull: વાવણી, દવા, સાતી, ટ્રોલી ખેતરના બધાં કામ એક સનેડાથી | PTO, ગેર બોક્સ,હાઇડ્રોલિક
[ફોર્મ ચાલુ] તબેલા સહાય યોજના: ગાયો ભેંસોના તબેલા અને સાધનોની ખરીદી પર મોટી સહાય | Tabela Sahay 2025
50% સબસીડી: કોઈ પણ જાળી | જરૂર મુજબ સાતીની ફાવટ | એક જ મશીન થી ખેતીના બધા કામ | Vasudha Power Weeder
Unique cow: વિશ્વની સૌથી ખાસ ગાય પોરબંદરમાં | કરોડો રૂપિયામાં ગાયની માંગણી | Cow Breed Gir gyr cattl
Tractor Sahay Yojana 2025 | ટ્રેક્ટર સહાય ફોર્મ કેવી રીતે ભરવું | ikhedut portal form kem bharavu
ikhedut smartphone yojana | Ikhedut portal 2.0 form kevi rite bharavu | Tractor Sahay Yojana 2025
નવો સર્વે: તલના ઉંચા ભાવ લેવા શું કરવું | આજના બજાર ભાવ | aaj na bajar bhav | Gondal bajar bhav