ABHAYRAJ BAROT

સૌ મિત્રો ને મારા જય માતાજી...🙏
હું આપનો લોક સાહિત્યકાર અભયરાજ બારોટ મારી YouTube ચેનલ પર આપ સૌનું ખુબ જ હદય પૂર્વક સ્વાગત કરું છું. મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે મારા આવનાર તમામ ડાયરા ( સ્ટેજ પ્રોગ્રામ ) મારી ચેનલ મા નિહાળી શકશો અને સાથે સાથે હું આપના માટે નવા ગીત, માતાજી ના ભાવ તથા વાર્તાઓ સાથે લોક સાહિત્ય ની મોજ કરાવતો રહીશ.
મારા જીવન નો હેતુ એજ છે કે આપણી ભુલાય ગયેલી વાતો, ઈતિહાસ અને આપણી સંસ્કૃતિ જીવંત રહે અને આ બધું કરવું એ આપણા સાથ અને સહકાર વગર શક્ય નથી... તો આપ બધા મારી આ YouTube ચેનલ ને Subscribe જરૂરથી કરી દેજો અને સાથે સાથે Bell નું બટન પણ દબાવી દેજો જેથી આવનારા તમામ નવા વિડિયો ની જાણ તરત જ તમને થાય...