Jyot_Alakhni


અમારી આ"જયોત અલખની " ચેનલ પર આપનું સ્વાગત છે.અમારી ચેનલ પર રામાપીર ના ભજન, લોકડાયરા ના ભજન, સતસંગ,રામાપીરઆખ્યાન ના પ્રસંગોના શોટ્સ વીડિયો જોવા મળશે. પત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પણ વ્યક્તિ અથવા કોઈ પણ ચેનલને નુકસાન થાય તેવો હેતુ આ ચેનલ પર રાખવામાં આવેલ નથી.
વિડીયો ને લાઈક  ,શેર  અને ચેનલ ને સબસકાઇબ કરવા આપ સૌને વિનંતી.