Digital farm school

ખેડૂત મિત્રો આધુનિક ખેતી માટેની માહિતી મેળવો હવે ઘરે બેઠા, અમારી ચેનલ માં તમને મળશે નવી નવી દવા, બિયારણ અને ખાતર વિશે ની માહિતી જેથી ઓછા ખર્ચ મા વધુ ઉત્પાદન મેળવી શકાય.

વધુ માહિતી માટે અમારી ચેનલ જોઈન કરો.