મારું ભાવેણા. ( My भावेणा )
મારા ભાવનગર વાસી
ભાવનગર
"મારું ભાવેણા" YouTube ચેનલને Subscribe કરો અને બેલ આઇકોન જરૂર દબાવો, જેથી આપ પણ જાણી શકો આપના શહેર ના સમાચાર
ભાવનગર શહેરના પાનવાડી ચોકમાં વિજ થાંભલા ઉપર એક અજાણ્યો શખ્સ ચડી જતા લોકોના ટોળા જોવા ઉમટ્યા
Bhavanagar - (SIR) ની મુસદ્દા મતદાર યાદી અંગે જિલ્લા ચુંટણી અધિકારી ડૉ. મનીષ કુમાર બંસલે આપી માહિતી
ભાવનગરમા કોંગ્રેસનુ ઉગ્ર વિરોધ પ્રદર્શન ‘યંગ ઈન્ડિયા’ કેસમા ઈડીની કાર્યવાહી સામે સત્યમેવજયતેનો નાદ
ભાવનગર ખાતે ઓટીઝમ ચિત્રકાર આદિત્યરાજ પુષ્પરાજ રાવલનું ચિત્ર પ્રદર્શન નું આયોજન કરવામાં આવ્યું છે
અંજારના ટપ્પરના રહેણાક વિસ્તારમાંથી વીજલાઈનના મામલે રજૂઆત કરવામાં આવી હતી
હળવદના ઘનશ્યામપુર ગામે વીજલાઈનના કામને લઈને જ ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.
ભાવનગરના વાઘાવાડી રોડ પર સર્જાયેલા અકસ્માતમાં એક યુવતીનુ મોત,એકને ગંભીર ઇજા..સારવાર અર્થે હોસ્પિટલ
ભાવનગર ખાતે આપ.દ્વારા BMC કમિશનર સાહેબને ઘરવેરા પર ઊંચું વ્યાજ માફ કરવામાં આવે તેવી રજૂઆત કરાય
સિહોર થી પસાર થતો ભાવનગર-રાજકોટ હાઈવે પર આવેલા ગેરકાયદેસર દબાણો સામે કડક કાર્યવાહી હાથ ધરી
ભાવનગર શહેરના નિલમબાગ સર્કલ પાસે જેટકો કચેરી દ્વારા વીજ સેફ્ટી અને વીજબચત અંગે જાગૃતિ લાવવા આયોજન
નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને લોકસભા ક્ષેત્રમા સાંસદ ખેલ મહોત્સવના અંગે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ
તળાજાના અલંગ- મેગા ડિમોલેશનની નોટિસ અપાતા તળાજા પંથકના લોકો હજારોની સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા.
બોટાદ કડદા આંદોલન માં જેલવાસ ભોગવી જેલ મુક્ત થતા બાઇક રેલી યોજી વચ્છરાજ દાદાના દર્શને ગયા હતા
જ્યા સુધી સમસ્યાનો ઉકેલ નહી- તો મત પણ નહીં- સ્થાનિકો રોષ વ્યક્ત કર્યો.
કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા એ કહ્યું પત્રકારોને ""નમસ્તે ના બોલ્યા કોઈ..?
ભાવનગરના ભરતનગર ખાતે લોક દરબાર કેમ્પ યોજાયો જેમા સફાઈ ,રોડ તથા પાણી અંગેની અનેક ફરિયાદો મળી હતી.
ભાવનગર સમસ્ત મુસ્લિમ સમાજ એજ્યુકેશન પરિવર્તન પ્રગતિ ગ્રુપ દ્વારા વિનામુલ્યે ટ્યુશન ક્લાસ શરૂ કરવામા
ભાવનગર ના સીદસર, વાળુકડ રોડ, હાઉસિંગ બોર્ડ 25 વારીયામાં એક ફોર વીલ(MARUTI ZEN) માં આગ લાગેલ હતી
ભાવનગર શહેરના કુંભારવાડા મા અચાનક ડિમોલેશન ની કામગીરી શરૂ થતા લોકોએ કર્યો વિરોધ.
ભાવનગર શહેરમાં ફરી એક વખત બેદરકાર કાર (થાર )ચાલકે જીવ લીધો .ઘટનાનો સ્પષ્ટ CCTV વીડિયો સામે આવ્યો
ભાવનગર સમસ્ત મુસ્લિમ સમાજ એજ્યુકેશન પરિવર્તન પ્રગતિ ગ્રુપ દ્વારા વિનામુલ્યે ટ્યુશન ક્લાસ ચાલે છે
શહેરની તક્ષશિલા વિધાલયના ધોરણ 1 થી 12 ના વિધાર્થીઓ દ્વારા સાયન્સ એક્સપરિમેન્ટ,વિવિધ પ્રોજેકટ્સ યોજાય
ભાવનગર સમસ્ત મુસ્લિમ સમાજ એજ્યુકેશન પરિવર્તન પ્રગતિ ગ્રુપના ટ્યુશન ક્લાસના આચાર્યશ્રી કમાન સભાળશે
ભાવનગર શહેરના સિંધુનગર વિસ્તારના નવજીવન મેદાનમાં સામાન્ય બાબતેબે શખ્સો વચ્ચે માથાકૂટ સર્જાય હતી
સિહોર નગરપાલિકાતંત્રની કચેરીએ વિવિધ પ્રશ્નો બાબતે કોંગ્રેસ દ્વારારામધૂન બોલાવી-ધરણા કાર્યક્રમ યોજાયો
વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતાએ ફેક વિડિયો બાબતે કર્યો મહત્વપૂર્ણ માહિતી વિશે જાણકારી
ભાવનગર ખાતે આપ.ના ગોપાલ ઈટાલીયા પર હુમલાના બનાવના પગલે આપ.ના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતુ
ભાવનગર શહેરના આંબાવાડી વિસ્તારના બંધ મકાનમાંથી બે શંકાસ્પદો ને પકડી પોલીસે વધુ તપાસ હાથ ધરી.
આપ નેતા ગોપાલ ઇટાલિયા નાના પોલીસ અધિકારીઓ વિષે શું કહ્યું જરૂર સાંભળો
અમરેલી જીલ્લા ખાતે સમસ્ત કોળી સમાજના યુવક યુવતીઓ પોલીસ ભરતી બોર્ડમા પાસ થયેલ હોય તેમનુ સન્માન સમારોહ