RK educator♡

📖 📕...અમારી ચેનલ પર શૈક્ષણિક અને સ્પર્ધાત્મક પરીક્ષાઓને લગતી માહિતીઓ પોસ્ટ કરવામા આવશે...અમારો હેતુ શિક્ષણની જ્યોતિને ગામડાનાં છેવાડે રહેલા વ્યક્તિઓ સુધી લઈ જવાની છે અને એમના જીવને પ્રકાશિત કરવાની કોશિશ છે.. આપ પણ આ ભગીરથ કાર્યમાં જોડાઈ ને કાર્ય ને સફળ બનાવવા સહયોગ આપશો..આપે મેળવેલ શિક્ષણ ને લોકો સુધી પહોંચાડી શિક્ષા દાન કરી તમારા જીવનને સફળ બનાવશો...આવો આપણે બધા મળી જરૂરીયાત મંદોને શિક્ષણની યશ ગાથામાં જોડીયે....