હિંમતભાઈ મહેતા - રાજકોટ
તુલસી વિવાહ નું આયોજન મહિલા સત્સંગ મંડળ અને શિવમ્ સત્સંગ મંડળ ગૃપ રાજકોટ દ્રારા થયું તે વિડીયો
કાગભૂશંડી રામાયણ પાઠ શ્રી હિંમતભાઈ મહેતા નાં કંઠે ગવાયેલ -ગોવિદ આશ્રમ રાજકોટ ખાતે
ધનતેરસના દિવસે અષ્ટ લક્ષ્મી માતા ની પુજા અર્ચના શ્રી હિંમતભાઈ મહેતા નાં નિવાસ સ્થાને કરી હતી
શિવમ્ સત્સંગ સેવા મંડળ ગૃપ રાજકોટ ની સ્થાપના અને સિધ્ધાંત ની વાત કરી રહેલા ગૃપ એડમીન હિંમતભાઈ મહેતા
ચાર દિવસ નાં ચાંદરડા પર જુઠી માયા શા માટે? જૈન મુનિ રચિત કરુણા સભર ગીત હિંમતભાઈ નાં કંઠે
કનકાઈ અષ્ટક સ્તોત્રનો પાઠ શ્રી હિંમતભાઈ મહેતા રાજકોટ દ્રારા શાદુલ વિક્રિડીત છંદ માં ગાન નો વિડીયો
અંબાષ્ટક નુ ગાન શિવમ્ સત્સંગ ગૃપ નાં હિંમતભાઈ મહેતા તથા મંડળ નાં સભ્યો દ્રારા થયું તે વિડીયો
તારીખ 21 9 25 નાં રોજ અમાસ નિમિત્તે શિવમ્ સત્સંગ મંડળ ગૃપ દ્વારા ભૂખ્યા લોકોને ભોજન કરાવવામાં આવ્યુ
મોહન ધામ-ત્રંબા ખાતે સવૅ પિતૃ મોક્ષાર્થે સુંદરકાંડ પાઠ નું શિવમ્ સત્સંગ ગૃપ દ્વારા આયોજન તા૨૦/૯/૨૫
શિવમ્ સત્સંગ મંડળ ગૃપ રાજકોટ દ્રારા ગોવિંદ આશ્રમ ખાતે તા૬/૯/૨૫ નાં રોજ સુંદરકાંડ નું આયોજન
તા.૧/૯/૨૫ નાં રોજ શિવમ્ સત્સંગ મંડળ ગૃપ રાજકોટ દ્રારા શ્રી હિંમતભાઈ મહેતા નાં જન્મ દિવસ ની ઉજવણી
તા,૧૮/૮/૨૫ શ્રાવણ માસના અંતિમ સોમવારે શિવમ્ સત્સંગ મંડળ ગૃપ દ્વારા બ્રહ્મ ચોરાશી નું આયોજન
શિવમ્ સત્સંગ મંડળ ગૃપ રાજકોટ દ્રારા તા ૨૩/૮/૨૫ ને અમાસ નિમિત્તે ભૂખ્યા ને ભોજન કરાવ્યું હતું
તારીખ ૧૧/૮/૨૫ નાં રોજ શિવમ્ સત્સંગ મંડળ ગૃપ દ્વારા બ્રહ્મ ચોરાશી ભોજન કરાવવામાં આવ્યું હતું
શિવમ્ સત્સંગ મંડળ ગૃપ રાજકોટ તરફથી બ્રહ્મ ભોજન તા.4/8/25 ગૃપ એડમીન શ્રી હિંમતભાઈ મહેતા
શ્રાવણ માસ નાં પ્રથમ સોમવારે શિવમ્ સત્સંગ મંડળ ગૃપ રાજકોટ તરફથી બ્રહ્મ ચોરાશી થઈ હતી તે વિડીયો
મહાદેવ ની સ્તુતિ શિવમ્ સત્સંગ મંડળ ગૃપ રાજકોટ નાં ગૃપ એડમીન શ્રી હિંમતભાઈ મહેતા નાં સ્વર માં
શ્રાવણ માસ નાં પ્રથમ દિવસે હિંમતભાઈ મહેતા ના નિવાસ સ્થાને થયેલ શિવ પૂજા નો વિડિઓ 🙏
દિવાસો નાં દિવસે અમાસના દિવસે ભૂખ્યા ને ભોજન કરાવતું શિવમ્ સત્સંગ મંડળ ગૃપ રાજકોટ નો વિડિઓ
શિવમ્ સત્સંગ મંડળ ગૃપ રાજકોટ દ્રારા દાતા નાં સહયોગ થી શ્રાવણ માસ-૨૦૨૪ માં બ્રહ્મ ભોજન કરાવ્યું હતું
શિવમ્ સત્સંગ મંડળ ગૃપ રાજકોટ દ્રારા એમ કે સી ગર્લ્સ હાઈસ્કૂલ ચલાલા ખાતે ચોપડા વિતરણ કાયૅ કમ ની ઝલક
શિવમ્ સત્સંગ મંડળ ગૃપ રાજકોટ નાં સભ્યો સાથે મોહનભાઈ વેગડા નાં કંઠે ગવાયેલું ભજન
રામાપીર નું ભજન મોહનભાઈ વેગડા નાં કંઠે ગવાયેલું શિવમ્ સત્સંગ મંડળ ગૃપ રાજકોટ ખાતે
શિવમ્ સત્સંગ મંડળ ગૃપ રાજકોટ દ્રારા અમાસ નિમિત્તે ભૂખ્યા ને ભોજન કરાવવા ની પ્રવૃત્તિ નો વિડિઓ
શિવમ્ સત્સંગ મંડળ રાજકોટ દ્રારા કે જે કોટેચા ગર્લ્સ હાઈસ્કૂલ રાજકોટ ખાતે ચોપડા પેન વિતરણ કાયૅ કમ
કે જે કોટેચા ગર્લ્સ હાઈસ્કૂલ રાજકોટ ખાતે શિવમ્ સત્સંગ મંડળ દ્વારા ચોપડા,પેન અને ભોજન વિતરણ કાયૅ કમ
મેવા મળે કે ના મળે મારે સેવા તમારી કરવી છે ભક્તિ ગીત શિવમ્ સત્સંગ મંડળ ગૃપ હિંમત મહેતા ના સ્વર માં
બ્રહ્મલીન જગદિશ્વરાનંદ સરસ્વતી નાં મુખે ગવાયેલ નામ સંકિર્તન સાંભળીને તેનું સ્મરણ કરી પ્રભુ નામ લઈએ
શિવમ્ સત્સંગ મંડળ ગૃપ નાં હિંમતભાઈ મહેતા દ્વારા હનુમાન જયંતી નિમિત્તે સુંદરકાંડ, ગૌસેવા, થાળ ધર્યો
શિવમ્ સત્સંગ મંડળ ગૃપ રાજકોટ એડમીન હિંમતભાઈ મહેતા દ્રારા થતી સેવાકિય પ્રવૃત્તિ ની ઝલક