kamakshi STD

નમસ્કાર મિત્રો,

મારો પરિચય, ધરતી ગોસ્વામી. હું ગુજરાત - ભારત ની વતની છું.

મારી "kamakshi std" ચેનલમાં તમારું ભાવભર્યું સ્વાગત છે. "kamakshi std" એટલે આયુર્વેદનું જ્ઞાન. આ વિડિઓ ચેનલ મુખ્યત્વે આરોગ્ય સંબંધિત માહિતી માટે છે. "kamakshi std" તમને તમારા રસોડામાં મળતા ઘરેલું ઉપાયો સાથે તંદુરસ્ત જીવન કેવી રીતે જીવી શકાય તે શીખવશે. તમારા રોજીંદા જીવન દરમિયાન તંદુરસ્ત રહેવા માટે બધી માહિતી સરળ ભાષામાં આપવામાં આવેલ છે.

આયુર્વેદિક સ્વાસ્થ્યની માહિતી આયુર્વેદના અધિકૃત પુસ્તકો અને આયુર્વેદ ક્ષેત્રમાં અમારા પૂર્વજોના વંશપરંપરાગત વર્ષોના અનુભવોના સારી રીતે અભ્યાસ કર્યા પછી આપવામાં આવેલ છે.વિડિઓમાં આપેલ કોઈપણ પ્રયોગો નિષ્ણાંત વૈદ્યની સલાહ મુજબ કરવા હિતાવહ છે.

ખુશ, સ્વસ્થ અને સર્વગ્રાહી જીવન જીવવા માટે નિયમિત અપડેટ્સ મેળવવા કૃપા કરીને આ ચેનલને પસંદ કરો, શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો.