Majdhar

"ખેડૂતો - શ્રમિકો અને ફોજીઓને અર્પણ"

'મોજની ધારે - Majdhar'
ન્યૂઝ માટે ગુજરાતનું No.1 ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ.

21'મી સદીનો જમાનો એટલે ફાસ્ટર જમાનો " આ સમયમાં કોઈ પાસે 'સમય' નથી, ત્યારે દરરોજની લોક ઉપયોગી માહિતી જાણવી ખૂબ જ જરૂરી છે. અમે Majdhar નાં માધ્યમથી શહેર અને ગામડાંના ખૂણા સુધી સૌથી ઝડપી, સચોટ અને ટુંકમાં માહિતી પહોંચે તેવાં સતત પ્રયાસો કરતાં રહીશું "
- Owner of Majdhar

મોજની ધારે - #મજધાર YouTube ચેનલમાં આપને સવાર, બપોર અને સાંજના તાજાં સમાચાર મળશે.