Shakti food
Namaskar-Jay shree Krishana
Welcome to my chanel
We will post healthy and tasty recipes gujarati food,
If you like our recipes please subscribe to our channel.
નમસ્કાર જય શ્રી કૃષ્ણ
સ્વાગત છે shakti food ચેનલમાં
હું મારી ચેનલમાં gujarati recipe,food, નવા નવા nasta,farasan,sweet,
પરફેકટ માપ સાથે કેવી રીતે બનાવવા તેની rit આપીશ આપ મારા વિડીયો જોઈને
ચેનલ ને ,subscribe કરીને સપોર્ટ કરશો
ના લોટ બાંધવા ની ઝંઝટ ના સોડા ઉમેરવા ની ઝંઝટ|| પોચાં પોચાં રૂ જેવા દૂધી ના મૂઠીયાં || Muthiya
ઠંડી માં શરદી ઉધરસ મટાડે ગરમ ગરમ વેજીટેબલ સૂપ ||mix veg soup ni recipe ||
છાસમાં વઘારેલી રોટલી બનાવવા ની રીત || ઢોસા જેવી ટેસ્ટી|| vaghareli rotli ||
સુરત ના પ્રખ્યાત વાટીદાળ ના ખમણ બનાવવા ની રીત || Vatidal na Khaman ni recipe ||
સુપર ટેસ્ટી ગ્રેવીવાળું સૂકા તુવેરદાણા નું શાક બનાવવા ની રીત // Tuverdana nu shak//
બજાર જેવા જાળીદાર ખમણ બનાવવા ની સહેલી રીત ||આ રીતે તમે ક્યારેય નહી બનાવ્યા હોય ||Khaman Recipe
ટ્રેડીશનલ વાનગી બરફીચૂરમું બનાવવા ની સરળ રીત || Barafichurmu ni Recipe ||
ચોરી રીંગણ નું ખૂબ જ ટેસ્ટી શાક બનાવવા ની રીત || Chori Ringan nu mix shak ||
ચોમાસા માં થતી ફાંજ /ફાંદ / ના ફજીયાં બનાવવા ની રીત || Fajiya ni recipe || Fadiya
જરા પણ કડવું ના લાગે તેવું ભરેલા કારેલા નું શાક || Bharela karela nu shak
ગામડા ની વીસરાતી જતી ટ્રેડીશનલ વાનગી ઘેંશ || ghesh ni recipe ||
ખીચું ને હલાવવા ની ઝંઝટ વગર ખીચું બનાવવા ની ટીપ્સ સાથે ખીચીયા પાપડ(પાપડી) બનાવવા ની રીત|| papad
એકદમ સોફ્ટ મેથીના થેપલા બનાવવા ની રીત || Methi na thepla ||
મોમાં મૂકતાં જ પીગળી જાય તેવા સોફટ લાડુ બનાવવા ની રીત || Ladu ni recipe ||
પોચાં પોચાં રૂ જેવાં દૂધીના મૂઠીયાં બનાવીએ || Doodhi na muthiya||
મસાલેદાર છોલે સાથે ઘઉં ના લોટ ના હેલ્ધી ભટૂરે (પૂરી) || Panjabi Chhole bhature recipe ||
નવી ટ્રીક સાથે એકદમ છૂટ્ટી છૂટ્ટી આંધણવાળી લાપશી બનાવવા ની રીત || Lapasi ni Recipe
રૂટીન ના શાક કરતાં અલગ રીતે ગુવારફલી નું ટેસ્ટી શાક બનાવીએ ||Guvarfali nu Shak ni Recipe ||
આથો લાવ્યા વગર એક જ ખીરૂ માં થી બે આઈટમ || વાટીદાળ ના ખમણ ને સેવખમણી બનાવવા ની સરળ રીત ||Sevkhamni
મુસાફરી માટે ઘઉં ના લોટ ની ખસ્તા પૂરી બનાવવા ની સરળ રીત ||Khasta Poori Recipe
દાળ ને પલાળવાની ઝંઝટ વગર વાટીદાળ ને પાલક ના સ્વાદિષ્ટ ક્રીસ્પી ભજીયા બનાવીએ ||healthy pakora
નવી રીતે પાણી ને સોડા વગર પોચાં રૂ જેવાં દૂધી મેથીના મૂઠીયાં બનાવવા ની રીત || Dudhi Methi muthiya
ગરમાગરમ સ્વાદિષ્ટ સુપર ટેસ્ટી વઘારેલી વેજીટેબલ ખીચડી ઘરે કૂકર માં બનાવીએ || Healthy khichdi ||
ખાટા મીઠાં લાઈવ ઢોકળાં બનાવવા ની સરળ રીત || live dhokla recipe ||
Batata poha|| નવી રીતે પરફેક્ટ માપથી છૂટ્ટા છૂટ્ટા બટાકાપૌંઆ બનાવવા ની સરળ રીત ||
એક જ મસાલો બનાવીને બે અલગ અલગ રીત ના નાસ્તા બનાવીએ || Nasta ni Recipe ||
સ્પેશીયલ મસાલા સાથે ભરેલા ભીંડા નું શાક કેવી રીતે બનાવવું || Stuffed Okra || bharela bhinda||
ખૂબ જ ટેસ્ટી મસાલેદાર રીંગણ નો ઓળો ઘરે બનાવીએ || Ringan no oro recipe||
ના દૂધી, ના મેથી સાંજની રસોઈ માં નવી જ રીતે હેલ્ધી મૂઠીયાં બનાવીએ || Gujarati muthiya ||
એક વાડકી ફોતરાવાળી મગની દાળ માંથી સાંજ માટે ની રસોઈ બનાવીએ || easy dinner recipe ||