Shailesh Vaghela Official

જય માતાજી,
હું શૈલેષ વાઘેલા મારી યુટ્યુબ ચેનલ Shailesh Vaghela Official Channel પર આપ સૌ સાહિત્યપ્રેમીજનોનું હાર્દિક સ્વાગત છે.
મિત્રો આ મારી યુટ્યુબ ચેનલ પર આપ લોકસાહિત્ય, દુહા, છંદ, સપાખરા, અને ધાર્મિક તેમજ હાસ્યરસ તેમજ શોર્યરસ ની વાતો નિહાળી શકશો. જો મારો video પસંદ આવે તો મારી યુટ્યુબ ચેનલ ને Like Share અને Subscribe કરવા મારી વિનંતી છે.