Kisan Sathi

નમસ્કાર ખેડૂત મિત્રો...🙏
કિસાન સાથી ચેનલ મા આપ સૌ ખેડૂત મિત્રોનું હદયપૂર્વક હાર્દિક સ્વાગત છે.🙏
👉આપણી આ ચેનલ ના માધ્યમ થી ભારત ના તમામ ખેડૂત મિત્રો સુધી ભારતમાં થય રહેલ અવનવા કૃષિ સંશોધનો અને આધુનિક ટેકનોલોજી પહોંચાડવાનો પ્રયત્ન છે.
👉કિસાન સાથી ચેનલ ના માધ્યમ થી તમારા સુધી ખૂબ જ સરળતાથી અવનવી ખેડૂતલક્ષી માહિતી મળી રહે તેવા પ્રયત્નો કરી રહ્યા છીએ.
📍ખાસ કરીને આ ચેનલ ના માધ્યમ થી ખેતી,પશુપાલન,બાગાયત, આધુનિક ખેતી, ઓર્ગેનિક ખેતી,યાંત્રીકરણ, કોઠાસૂઝ, રોકડીયા પાકો,કઠોળ પાકો,શાકભાજી પાકો,મસાલા પાકો, દેશી જુગાડ,પ્રગતિશીલ ખેડૂતના અનુભવો , રોગ-જીવાત નિયંત્રણ, ખાતર, બિયારણ, જંતુનાશક, ફુગનાશક,નિંદામણનાશક દવાઓ, સરકારશ્રી ની અવનવી યોજનાઓ વિષે સંપૂર્ણ માહિતી આપવાના છીએ.
👉તમામ મિત્રો નો હું દિલ થી આભાર વ્યક્ત કરું છું કે અમારી આ કિસાન સાથી ચેનલ સાથે જોડાયેલા છો અને જે મિત્રો નથી જોડાયા એ ઝડપથી જોડાઈ જાવ અને હા મિત્રો ચેનલ મા આવ્યા છો તો
ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરીને ઘંટડી વગાડતા જાજો જેથી કરી ને કૃષિ ને લગતી અવનવી અપડેટ સૌથી પહેલા તમને મળે .

👳🌾🌿__જય જવાન જાય કિસાન__👳🌾🌿