9 KM NEWS GUJARAT
"મારું ગુજરાત આપણું ગુજરાત " માણો, જુવો અને વાંચો #ગુજરાતી મા મહત્વપૂણ અપડેટ સાથે આપણી ગુજરાતી ભાષા માં (ક્ષત્રિય મંચ ન્યૂઝ) હવે સોસીયલ મીડિયા માં #9 #KM #NEWS #GUJARAT પર આ ચેનલ સમસ્ત ગુજરાત ના #સામાજિક, #ધાર્મિક, #રાજકીય, #કાર્યક્રમ ના #સમાચાર આપવા તેમજ આપણી આજુબાજુ બનતી હળપળ ની ઘટના ના #અપડેટ આપવા તેમજ જોવા અને સમાચાર #જાહેરાત આપવા #સંપર્ક કરો.9727296236 *🎤*🎥*📰
#9kmnewsgujarat સોસીયલ મીડિયા ચેનલ
@9kmnewsgujarat સોસીયલ મીડિયા ચેનલ
[email protected]
ફતેગઢ થી ખીચાગામ ને જોડતો રસ્તો છેલ્લા કેટલા વર્ષોથી જર્જરિત હાલતમાં.....
ડુંગરી નાં ઉભેલા પાક નો પૂરતો ભાવ ન મળતા ખેડૂતો ઘેટા બકરાઓને ખવડાવવા માટે મજબૂર બન્યા છે....
શ્રી સ્વામિનારાયણ મંદિર હનુમાનપુરા સંમો મુકામે બીજો વાર્ષિક પાટોત્સવ યોજાઈ ગયો......
ખેડા જિલ્લા ના લીંબાસી માં અપહરણ બાદ દુષ્કર્મ ની ઘટના સામે આવી....
ધારી પ્રેમપરા માં ભાગવત સપ્તાહનો સુનહેરો અવસર માણવા માટે લોકોની ભારે ભીડ જામી
દાનવીર દાતા શ્રી બાબાભાઈ ભરવાડે ઠાકોર સમાજનાં સર્વાંગી વિકાસ માટે તેમની તિજોરી નાં દ્વાર ખોલી નાખ્યા
ભુદેવો નાં મઁત્રોચાર સાથે કુકરવાડા ગામ ટોડા ની શ્રી અજયમાતાજી નો પ્રથમ ભવ્યાતિભવ્ય નવચંડી યજ્ઞ પૂર્ણ
ધારી પ્રાંત કચેરીએ રેલી સ્વરૂપે હાથમાં પ્લે કાર્ડ લઈને સુત્રોચાર સાથે દેવા માફીની માંગ કરવામાં આવી..
સાવરકુંડલામાં તાત્કાલિક હનુમાનજી આશ્રમ ખાતે તુલસી-શાલિગ્રામના દિવ્ય વિવાહની માંગલિક કાર્યક્રમ યોજાયો
ધારીના નાયબ વન સંરક્ષક વિકાસ યાદવ દ્વારા આવા ઈશમો વિરુદ્ધ સખત કાર્યવાહી કરવા માટે સૂચન...
વિસનગર તાલુકાના કડા જિલ્લા પંચાયત સીટ નો સ્નેહમિલન સમારોહમાં કાર્યક્રમ યોજાયો.....
તમારી મૂડી તમારો અધિકાર અંતર્ગત આત્મારામ કાકા ફિજિયોથેરાપી સેન્ટર દેદિયાસણ મુકામે કાર્યક્રમ યોજાયો..
સાવરકુંડલા નાં વીજપડી ગામે રધુવંશી સમાજ દ્વારા સં.શિ.પૂ.જલારામબાપા ની જન્મ જયંતી નિમિતે ભવ્ય ઉજવણી
રેશન ડીલરો ની પડતર માંગણીઓને લઈ વિસનગર મામલતદારશ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું
સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદને લઈને નદીઓમાં ઘોડાપૂર જોવા મળ્યું....
ધારી નાં ખોડિયાર મંદિર ખોડિયાર ડેમ તેમજ આંબરડી સફારી પાર્ક માં ફરવાલાયક અને જોવાલાયક સ્થળો
શારદાબેન સાર્વજનિક હોસ્પિટલ ખાતે વિવિધ નવીન સુવિધાઓનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું......
ચેરમેન શ્રી કીર્તિભાઈ પટેલ ( ધી કુકરવાડા સહકારી નાગરિક બૅંક લી.) નૂતનવર્ષાભિનંદન શુભ શંદેશ
વિકાસ સપ્તાહ 2025 અંતર્ગત ધામણવા ગામે વિવિધ લોકાર્પણ તેમજ ખાતમુર્હુત કરવામાં આવ્યા....
ભલાડા ગામે ચુનારા સમાજ ના પરિવારના મૃતદેહના અંતિમ સંસ્કાર અટકાવ્યા.....
ધી સરદાર પટેલ કો ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી " નાના વૃક્ષ માંથી વડરૂપી પ્રગતિ ના પંથે "
નાના નગરોમાં આવી નાની સહકારી મંડળીઓ મોટું યોગદાન આપી રહી છે : CM ભુપેન્દ્રભાઈ પટેલ
માં ઉમાં ના દર્શન કરીને જગદીશ વિશ્વકર્માએ આશીર્વાદ લીધા......
સગીર ઉપર દુસ્ક્ર્મ ના બનાવ ને આરોગ્ય મઁત્રી ઋષિકેશ પટેલ નું નિવેદન
15 વર્ષ ની સગીર દીકરી ઉપર 6 નરાધમો દ્વારા દુસ્ક્રમ આચરવા માં આવ્યું..
SK યુનિવર્સીટી વિસનગર ખાતે રમણલાલ પટેલ ના ૯૬મા વર્ષે નિમિતે 'રમણેશ્વર ગુણ-વંદના' કાર્યક્રમ યોજાયો.
મહેસાણા કમલમ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપુત દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ..
ચડાસણા ગામે ગામટોડા ની જોગણી માતાજી ની પલ્લી પ્રસંગ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી....
જનરલ હોસ્પિટલ મહેસાણા સર્જન ડૉ ગોપીબેન પટેલ ને સારી કામગીરી થી ઍવોડઁ પ્રમાણપત્ર પ્રાપ્ત
સાવરકુંડલા લુહાર સમાજમાં દિવાળી જેવો માહોલ...