Rana Na Ramram

નમસ્કાર દર્શક મિત્રો....
રણજીત ધરજીયાના જય માતાજી.....
મારી Rana Na Ramram યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે..
તમને મારી યુટ્યુબ ચેનલમાં ગૌપાલક, ગૌસેવા અને ઓર્ગેનિક ખેતીને લગતી માહિતી મળશે..
દેશ ભક્તિની વાત કરીશું,
સમાજ માટે કંઈક સારું કરતા લોકોની વાત કરીશું,
જાગૃત યુવાનોની વાત કરીશું,
સફળ ખેડૂતની વાત કરીશું,
સંસ્કૃતિની વાત કરીશું,
પૌરાણિક ધાર્મિક જગ્યાઓની વાત કરીશું,
દેશ માટે કંઈક સારૂ કરતા હોય તેવા લોકોની વાત કરીશું,
સમાજને કંઈક પ્રેરણારૂપ બની રહે તેવા લોકોની વાત કરીશું,
ગૌમાતા આપણા જીવનમાં કેટલી ઉપયોગી છે
આવી બધી માહિતી આપવામાં આવશે...

આવા અવનવા વિડિઓ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ "Rana Na Ramram" સબસ્ક્રાઈબ કરી લેજો....

Ranjit Dharjeeya
Mo.9687299358