Anil otaradi

અહીંયા સુધી આવી ગયા છો તો મારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ જરૂર થી કરતા જજો.મારી ચેનલ અનિલ ઓતરાદી માં તમને ખેતી ને લગતા વિડિયો . બાગાયતી ખેતી ખેતી માં દેશી જુગાડ.તેમજ વિવિધ માર્કેટ યાર્ડ ના ભાવ.શાકભાજી ની ખેતી.પશુ પાલન ને લગતી માહિતી મળી જશે.તો મારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ જરૂર થી કરજો.