ઑપઇન્ડિયા

ઑપઇન્ડિયા એ ભારતની એક સમાચારની સાથે સાથે સાંપ્રત વિષયો પર માહિતી પીરસતી વેબસાઇટ છે, જે મોટાભાગે રાજકારણ અને મીડિયા જેવી બાબતો પર ફોકસ કરે છે.