Maliben gopi mandal

🙏 જય શ્રી ક્રિષ્ના 🙏
'' ગુજરાતી સત્સંગ ભજન અને કીર્તન ''

અમારા ચેનલ પર તમારૂ સ્વાગત છે. અહીંયા ભગવાનનું સ્મરણ કરવામાં આવે છે. અહીંયા વડીલો નું માન, સન્માન, જળવાઈ રહે અને દુઃખ, દર્દ દૂર થાય અને મન ને શાંતિ મળી રહે તેવા સત્સંગ, ભજન અને કીર્તન દર્શાવવામાં આવશે.

ચેનલ જોઈન કરવા માટે કરો. Like અને Subscribe