baldevpari pari

બલદેવપરી...ડબલ રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠશિક્ષક અને રાષ્ટ્રીય કક્ષાએ બે વખત શ્રેષ્ઠ શિક્ષક તેમજ ૨૦૦ જેટલી સંસ્થાઓએ સન્માનિત કર્યા તેમજ 24 જેટલા એવોર્ડ મળેલ છે.
આ અમારી ચેનલ માં ધોરણ 6 થી 12 ધોરણ ના ગણિત અને વિજ્ઞાન ના વીડિઓ તેમજ ટેકનોલોજી ટીપ્સ ,પ્રેરણા પુષ્પો ,સ્પ્રધાત્મક પરીક્ષા માં ઉપયોગી જનરલ નોલેજ,ટેટ, ટાટ, બૈજીક ગણિત , રમતું ગમતું ગણિત ના વીડિઓ અને લાઈવ કાલસ ના વીડિઓ મુવામાં આવેલા છે આ ઉપરાંત અમારી એપ્લીકેશન પણ playstore પર MATHS PARI બનવેલ છે