Gujju box
Well, this channel is shaped by my hobbies and years of experience as a radio jockey and media professional.
My identity as a foodie in the office also worked at the root of this channel.
Early in the career I have worked as a TV reporter and later as a documentary film writer and director. And finally, 11 years of experience as a radio jockey has given me an understanding of both visual and audio media.
Now let me come to the point...
Thus, the purpose of this channel is with many features of Gujaratiness. . But the biggest two points are Street Food and Traveling
We cover different places of Gujarat especially places that have become the identity of Gujarat and also places that have not yet been explored, as well as to test food dishes in every corner of Gujarat.
We try to entertain the viewers as well as make them proud of being Gujarati and learning something new.
Keep giving your suggestions & opinions.
Jay Jay Garvi Gujarat
Jay Hind
Samir
Host & Founder - Gujju box
આ પાણીપૂરી ખાવા સાયકલથી લઈ મર્સિડીસવાળા બધા ટોળે વળે | પતિ પત્નીની મોસ્ટ હાયજેનીક પાણીપૂરી દહીપુરી
આખા શહેરનો સૌથી ફેવરિટ નાસ્તો રગડા સમોસા સવારથી સાંજ સુધી ખવાય | અહીં સમોસાને બદલે પાપડીનો ઉપયોગ થાય
આ છે ગુજરાતના The king of Manja | ફેબ્રુઆરીથી થાય માંજાનુ બુકીંગ | ગજબની દોરો પકાવાની રીત
કોથમીરે કિસ્મત બદલી નાખી | ડિશ વોશ કરતા હતા આજે કોથમીર સેન્ડવિચને કારણે સેન્ડવિચની દુનિયામા મોટુ નામ
આ ગામમાં આવતાજ ઊંધિયું અને પુરણ પોળી યાદ આવે | સ્વાદ અને સર્વિસ સૌથી અનોખા | શુ જમશો મારા ભગવાન?
ગિરનાર લીલી પરિક્રમાનુ શુ થયુ? | શા માટે ભવનાથ તળેટીમા લોકોની ભીડ છે? હવે શુ થાશે?
75 વર્ષથી ભજીયાની આ નાની દુકાન ધરાવે બહુ મોટુ નામ |અહી શક્કરીયાની ચટણી લોકો વાટકી ભરી ભરીને પીવે
500થી વધુ બાળકોને દર મહીને વાનગીઓ જમાડે |પોતાની રેસ્ટોરન્ટના નફામાથી એક હિસ્સો ગરીબ બાળકો માટે ખર્ચે
અહીના તીખા રસાવાળા બટેટા અને તીખી ભેળ કિલોના ભાવે વેચાય અને ભરેલી બ્રેડ પણ ખૂબ ફેમસ | Morbi Food
ખાલી એકજ કલાક મળે આ સમોસા | 35 વર્ષથી ક્વોલીટી એકધારી | બટાકાની ગજબ ચટણી | Most famous in Morbi
60 વર્ષથી આ ડિશ પરસેવો છોડાવી દે છે રસાવાળુ મસાલા મીક્સ અને મીની પાવ બટાકા મોરબીનુ ફેમસ સ્ટ્રીટ ફુડ
ખમણ સાથે સૂકીભાજીનુ ગજબ કોમ્બિનેશન અહી 35 વર્ષ થી ખવાય | સાથે શ્રીખંડની પણ મોજ માણે | Morbi food
સવારથી લઈ મોડી રાત સુધી અહીં પૂરી શાક અને ગાંઠીયા ખાવા લોકોનો જમાવડો હોય| Morbi Traditional food
આ હાઇવે હોટલના સિંગ ભુજીયાનુ શાક રતલામી સેવ અને ચવાણાનુ શાક અને દાલમખની ખૂબ ફૂમસ
ડબ્બામાં પકોડાની ફેરી કરવાથી શરૂઆત કરી આજે ખૂબજ લોકપ્રિય રેસ્ટોરન્ટોમા નામ | Best food in Rajkot
અહીની બટાકાની ગ્રેવી આખા ગુજરાતમા અલગ | અહી ભેળ સાથે ભુંગળા અને પાઉમા ભેળ ભરીને ખાવાય #Morbi #food
રાત્રે 2 વાગ્યા સુધી અહીં જામેલી હોય છે ગોગડી ભજીયા માટે મહેફીલ| Most famous food #bhajiya #gogdi
એક નાનકડું ગામ જે Icecream candy ની Brand બની ગયુ | રાત્રે 1વાગ્યે પણ લૉકો ખાસ અહી કેન્ડિ લેવા આવે
બટેટા દાળપકવાન Combo ₹40 મા પેટ ભરાઈ જાય | Breakfast varieties in Rajkot #streetfood #rajkot
આવા જંબો સાઇઝના આલુ પરોઠા ખાવા યુવાનો રાત્રે અહી આવે | Late night Food craving | street food Rajkot
માતાના મઢ પદયાત્રીઓએ આ રસ્તે ખાસ સાવધાની રાખવી | Longest padyatra | Traveling Gujarat
26 વર્ષથી માતાના મઢ જતા પદયાત્રીઓને 24 કલાક ભોજન | Food medical and Stay | Traveling Gujarati
મજૂરી કરીને જીવે પણ 18 વર્ષથી પદયાત્રીઓની સેવા કરે | Food Snacks and beverages providing | Traveling
ગુજરાતની સૌથી મોટી પદયાત્રા શરૂ | Mata na Madh Kutch padyatra | Food and stay facilities | Traveling
રાત્રે 12 વાગ્યે પણ આસપાસના ગામોથી લોકો Pav bhaji ખાવા અહી આવે| Village food | Midnight food craving
સૌથી સસ્તી ₹15 મા 2 દાબેલી અને રાજકોટના સૌથી સસ્તા ભૂંગળા બટાકા જેમા 15 વર્ષથી કોઈપણ ભાવ વધારો નહી
મથુરા જેવા આલુ જોલ અને કચોડીનો ગુજ્જુ બોક્સમા આવેલ વિડીયો પછી ઘણા ફેરફાર કર્યા |ઠાકોરજીને ધરાતી મઠડી
₹40 મા 2 શાક 8 પૂરી ખવડાવી સંતોષકારક ધંધો કરે | 2 વર્ષમા કેટલાય વિડિયો વાયરલ તોપણ કોઈ ભાવ વધારો નહી
સવા કલાકનો ધંધો પૂરીશાકના શોખીનોએ સવારે 6.30 વાગ્યે પહોચી જવુ પડે | નહીતર નીરાશ થઈ પાછા જતા ગ્રાહકો
આ નાનકડા ગામમા રાત પડે અને સૂરજ ઉગે વેફર્સના ભજીયા અને પોપ્ટા ગાંઠીયા ખાવા દૂરદૂરના શહેરોથી લોકો આવે