ગરીબ ખેડુત ની મહેનત

(Jay Kisan)(ઓર્ગોનિક ગાય 🐄 આધારિત ખેતી)ઓર્ગેનિક ખેતી ખેડૂતો જાતે જ ગૌઆધારિત ઓર્ગેનીક ખાતર અને જંતુનાશક દવા બનાવીને મોંઘાદાટ- ઝેરી ખાતર- દવાથી મુકિત મેળવી શકે છે.
ઓર્ગોનિક દવા બનાવવા ની રીત:-👇(જીવામૃત બનાવાની રીત)
જીવામૃત (૧ એકર જમીન માટે). સામગ્રીઃ ગાયનું છાણ-૧૦ કિલો, ગૌમૂત્ર-૫ લિટર, ગોળ (દવા વગરનો દેશી-૧ કિલો), ચણા, મગ અથવા અડદનો લોટ ...
ભારતમાં કપાસ, મગફળી, તમાકુ, જીરું, તલ વગેરે જેવા મુખ્ય રોકડ પાકોનું સૌથી વધુ ઉત્પાદન ગુજરાત છે. અન્ય મુખ્ય પાકો ચોખા, ઘઉં, જુવાર, બાજરી, મકાઈ, તુવેર અને ચણા છે.