#hareshmadhad

#hareshmadhad #હરેશમાઘઙલાલાવદર 9909275472
અમારી આ ચેનલ મારફતે અમો દાસી જીવણ,રવિ સાહેબ ભાણ સાહેબ ,દાસ સવો,વિગેરે ના ભજનો રજુ કરીએ છીએ. રામદેવ પીર ના ભજનો બાબાસાહેબ ના ભજનો રજુ કરીએ છીએ. હેમંત ચોહાણ ,રાજભા ગઢવી,કીર્તીદન ગઢવી જગમાલ બારોટ વિગેરે કલાકારો સાથે સ્ટેજ કાર્યક્રમો કરેલ છે.પ્રાચીન અર્વાચીન ભજનોનો કર્ક્રમો કરીએ છીએ અને તે ના વિડીયો આ ચેનલ માં રજુ કરીએ છીએ.