Gujju Shala

ગુજ્જુ શાળા માં આપનું હાર્દિક સ્વાગત છે. ... . ચાલો ભણીએ , આપણી ભાષામાં આપણી શાળામાં ....ગુજ્જુ શાળા .... બધા જ ધોરણ ના બધા જ વિષય આવી રહ્યા છે.

ધોરણ 10 ની શરૂઆત થઈ ચૂકી છે અને એ પણ એકદમ નિ:શુલ્ક 🎉 ... તો ચાલો ભણીએ અને આગળ વધીએ ... આપણા ગુજરાતનો દરેક વિદ્યાર્થી ભણે અને આપણા દેશની પ્રગતિમાં પોતાનો ફાળો આપે અને પોતાના માતા - પિતાનું નામ રોશન કરે .

✓ ધોરણ 10 - વિજ્ઞાન
✓ ધોરણ 10 - ગણિત
✓ ધોરણ 9 & 10 - અંગ્રેજી

બાકીના વિષયો પણ જલ્દી શરૂ કરવામાં આવશે...
ચેનલ સાથે જોડાય રેહવા માટે તરત subscribe કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો ...તથા નીચે દર્શાવેલા અન્ય સોશિયલ મિડીયા થી પણ અમારી સાથે જોડાય શકો છો.