Malakiya Academy

નમસ્કાર મિત્રો,
આપણી ચેનલ ઉપર તમને દરરોજ નવી નવી ભરતીની માહિતી મળશે ,
અને ગુજરાત ની તમામ ભરતી ની નવી નવી અપડેટ મળશે. જેમકે તલાટી, જુનિયર કલાર્ક, કોન્સ્ટેબલ,PSI ,Clerk, PGVCL DGVCL,UGVCLની તમામ ભરતી અપડેટ અને મટીરીયલ મળશે .અને દરરોજ community Tab ઉપર દરરોજ નવા નવા પ્રશ્ન મૂકીએ છીએ અને દરરોજ 15 પ્રશ્ન નો વિડિયો સવારે 10 વાગ્યે અપલોડ કરવામાં આવે છે તો આવી બધી સારી એવી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહિ.

જય હિન્દ

Paid Promotion
------------------------------
CONTECT :- [email protected]