Girish C Mecwan

ધોરણ ૧ થી ૧૨ ના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયારી કરનારા વિદ્યાર્થીઓ માટે ખાસ મદદરૂપ ચેનલ. આપણી ચેનલ પર ધોરણ 1 થઈ 12 ના ગણિત ,ગુજરાતી અને અન્ય વિષયના શિક્ષણને લગતા વિડીયો મૂકવામાં આવશે. જો વિડિયો પંસદ આવ્યો હોય તો લાઈક કરો, સબ્સ્ક્રાઇબ કરો અને અન્ય મિત્રો સુધી શેર કરો.આપના કોઈ સૂચન હોય તો અમને કોમેન્ટ બોક્ષમાં કોમેન્ટ કરો. ધન્યવાદ @girish c Mecwan #Girish C Mecwan