Gujrat Ni Moj

કઈ પણ પૂછવું હોય તો નીચે INSTGRAM (ઈન્સ્ટાગ્રામ) 🆔 આપેલી છે તમે પૂછી શકો છો!!
🤗 સપોર્ટ કરજો વ્હાલા મિત્રો 🙏


કેમનું છે મિત્રો મજામાં અમે ફરવાના શોખીન છે અને મિત્રો સાથે ફરવાની મજા કંઈક અલગ છે તો અમે વિચાર્યું કે ફરવાની સાથે સાથે You Tube ચેનલ બનાવીએ અને લોકો સુધી આ સ્થળ અને અલગ અલગ ફરવા લાયક જગ્યાની માહિતી આપીએ તો જેથી આપડી ગુજરાત ની વાતો લોકો સુધી જાય અને માહિતગાર બને અને ઘર બેઠા લોકેશન નો injoy કરે.

બસ મિત્રો ખાલી હવે તમે મદદ કરો અને લોકો સુધી આ ચેનલ ને મોકલો જેથી આપડા ગુજરાત ની વાતો લોકો સુધી શેર થાય...
જય માતાજી દરબાર ✨