Ranchhod dada official 🇳🇪

"ભક્તિપથ" "કામધેનુ ગૌશાળા નવનિર્માણ"
*ઉદ્દેશ્ય* = સનાતની વાતોને ઘર ઘર સુધી પહોંચાડવી
આપ સૌ ભક્તજનોનું "આચાર્ય શ્રી રાણછોડદાદા ભક્તિપથ" YouTube ચેનલમાં સ્વાગત છે. અહીં આપને પૂજ્ય આચાર્યશ્રી રાણછોડદાદા ના શ્રીમુખેથી શ્રીમદ્ ભાગવત કથા, વાલ્મિકી રામાયણ કથા, શ્રી રામચરિત માનસ કથા, શ્રી શિવ મહાપુરાણ કથા,હનુમાન ચરિત્ર કથા, રામાપીર લીલા કથા અને સત્સંગનો અમૃત પ્રવાહ પ્રાપ્ત થશે.

ધર્મ, સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાના પ્રસાર માટે આચાર્ય શ્રી રાણછોડદાદાની કથાવાચન શૈલી દ્વારા ભક્તિ ગંગામાં સ્નાન કરી ધન્ય થાઓ.