Vartao Gujarati

જય શ્રીરામ મિત્રો,

મારું નામ ચેતના પટેલ છે અને હું આ ચૅનલ પર તમારી સાથે અવનવી ટૂંકી વાર્તાઓ શેર કરીશ જેમ કે સામાજિક વાર્તા, હૃદયસ્પર્શી વાર્તાઓ, ધાર્મિક વાર્તાઓ, પતિ-પત્નીના સંબંધની વાર્તાઓ, બાળવાર્તાઓ, બોધ કથાઓ વગેરે.આ બધીજ વાર્તાઓ કાલ્પનિક છે તેની કોઈ પણ વ્યક્તિ,જગ્યા કે વસ્તુ સાથે સમાનતા એ એક સંયોગ માત્ર છે.જો તમને મારી વાર્તાઓ ગમતી હોય તો લાઇક કરી તમારા બીજા ગ્રુપમાં શેર જરૂરથી કરજો અને આવી જ અવનવી વાર્તાઓ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઈકન ને ઓલ પર કરી નાખજો જેથી દરેક નવી વાર્તા નું નોટિફિકેશન તમને મળતું રહે. મારી વાર્તાઓ સાંભળવા માટે અને મને સપોર્ટ કરવા માટે તમારા બધાનો ખુબ ખુબ આભાર મારી

ગુજરાતી કુકિંગ ચેનલ પણ છે જેની લીંક હું તમને નીચે આપી રહી છે છું,જેના પર ક્લિક કરી તમે મારી કુકિંગ ચેનલ પણ જોઈ શકશો. આ ચેનલમાં જેવો તમે સાથ સહકાર આપ્યો તેવો જ સાથ-સહકાર કુકિંગ ચેનલમાં પણ આપવા વિનંતી

મારી કુકિંગ ચેનલની લિંક : https://youtube.com/@kitchenchetus