Gannu's kitchen - Gujarati
Hello everyone,
Welcome to My channel.
I am sheetal kachhadiya here to show you simple, Healthy and easy recipes like Gujarati, Panjabi, Indo-chinese, South Indian and some of International dishes. Thank you for watching my recipes and please subscribe to my channel and press bell icon button for new video notification.
I have two channel one in Gujarati language and one in Hindi language, please find below link for each channel.
ઠંડીમાં ગરમાગરમ આવા ડબલ લેયર વાળા લસણીયા લીલી મકાઇના ઠોકળા બધાના ફેવરિટ બની ગયા| Corn garlic Dhokla
માત્ર 1 ચમચી તેલમાં આખા વર્ષ માટે નીરોગી રાખે તેવું રસદાર નવું અથાણું | Amla pickle | Amla nu athanu
ઠંડીમાં ગરમાગરમ આ એક ડીશ મળી જાય તો આંગળા પણ ચાટીને ખાઈ જાવ એટલી ટેસ્ટી | Ragda Chat recipe
ઠંડીમાં માત્ર 1 ટુકડો પ્રોટીન વિટામિન મળી જશે પરિવાર બનશે હુસ્ટ પુસ્ટ તંદુરસ્ત | Khajoor Bites
બાળપણની યાદ અપાવે તેવો સ્પેશિયલ મસાલો બનાવી 2 કિલો ગુજરાતી ચેવડો તૈયાર | Gujarati Mamra no chevdo
માત્ર 10 રૂપિયામાં 51 પુરી બજાર જેવી ક્રિસ્પી ટેસ્ટી અને મસાલો સાથે ચટકારેદાર પાણી |Pani puri recipe
પ્રોટીન વેજ સેન્ડવિચ બનાવશો તો બ્રેડ ખાવાનું ભૂલી જશો એટલી ટેસ્ટી બનશે | Moongdal Sandwich
આખા વર્ષ સુધી નીરોગી રાખે તેવી ચટપટી ગોળ વાળી આમળા કેન્ડી તડકામાં સુકવ્યા વગર | Instant Amla candy
તમે કેશો મેં બનાવ્યાં છે એટલે હું કહું છું પણ ગેરંટીથી બધાને ખુબ પસંદ આવશે | Spouts Moringa Dhosa
ઘઉંના લોટની દાણેદાર ઓછા ખર્ચામાં ના દૂધ ના માવો નવી મિઠાઈ તૈયાર | Wheat Flour sweets
નવું ટેસ્ટી ખાવાનું મન થાય તો બનાવો પાંવનો નવો નાસ્તો વડાપાવ સ્લાઈડર | Vadapav Slider | Cheesy pav
ઠંડીમાં ગરમાગરમ જાળીદાર ફુલેલા ફુલેલા ભજીયા મળી જાય તો બીજું કંઈ ના જોઈએ | Saragvana bhajiya|Moringa
મોંમા મુક્તા જ બોમ્બની જેમ ફુટે ચટકારેદાર ગરમાગરમ ટેસ્ટી સ્વાદ હોય તો 4 ડીશ એકલા જ ખાય જાયRagda Puri
તમારે પણ વધેલી રોટલી પડી હોય તો 5 મિનિટમાં સ્પાઇસી ટેસ્ટી નવો નાસ્તો | Leftover Roti Thecha roll
માત્ર 1 ચમચી તેલમાં એકપણ લોટ વગર ટેસ્ટી નાસ્તો એ પણ શાકભાજીથી ભરપુર | Poha Oats Bites|Less oil nasta
પીઝા ભાવે પણ આથા વગર મેંદા વગર પીઝા ખાવા છે તો આ જરૂર બનાવજો પીઝા ઢોકળા | Dhokla Pizza |Pizza Dhokla
દરરોજ માત્ર 1 ગ્લાસ કમજોરી ભાગશે દૂર એનર્જી મળશે ભરપુર મિલ્કશેકની જેમ ભાવશે Khajoor Dudh |Dates Milk
માત્ર 2 ચમચી ઘીમાં દાદી-નાની ના જમાનાની સૌથી ફેવરિટ મીઠાઈ | Barej | Birej | Sevaiya barfi
તેલ વગર દરરોજ ખવાય તેવા હેલ્ધી ટેસ્ટી સમોસા | Samosa | 0 oil Samosa Recipe | Airfryer Samosa recipe
રૂ જેવો પોચો ઠંડી માટે ગરમાહટ આપે તેવો પોષ્ટીક વારંવાર બનાવશો | Winter Special Halwa
દરરોજ માત્ર 1 ટુકડો બાળકોને પણ ચોકલેટની જેમ ખવડાવશો ટેસ્ટી પણ શરદી ભાગશે | Home Remedies
માત્ર 5 મિનિટમાં વધેલા ભાત માથી ટેસ્ટી ક્રિસ્પી ભજીયા | Leftover Rice Bhajiya | Vadhela Bhat Bhajiya
ભાઈબીજ પર બનાવો રસથી ભરેલી રસભરી ભાઈ અને મહેમાનો પણ ખુશ ખુશ થઈ જશે | Ras Bhari | Rava Gulabjamun
તહેવારોમાં દરેકના ઘરમાં બને પણ છુટ્ટી છુ્ટ્ટી લાપસી માત્ર 2 ચમચી ઘીમાં હવેથી દર વખતે બનશે | Lapsi
કાળીચૌદશ પર દાળ ચોખા પલાળ્યા વગર આથો લાવવાની ઝંઝટ વગર નવી રીતે જાળીદાર નવા ખાટા વડા | Khata Vada
એકપણ લોટ વગર મહિનાઓ સુધી ખવાય તેવી ક્રિસ્પી આલુ સેવ | Aloo Sev Namkin Recipe | Aloo Bhujiya
આ દિવાળી પર કાજૂ કતરી નહીં કાજુકતરી નાન ખટાઈ બનાવશો તો કાજુ કતરી ભુલાઈ જશે | Kaju Katli Naan khatai
એકપણ લોટ વગર દાણેદાર મોંમાં મુક્તા પીગળી જાય તેવી પ્રોટીન બરફી | Moond dal Badam kaju barfi
ના ઘી ના ચોકલેટ માત્ર 5 મિનિટમાં દિવાળી પર આ મીઠાઈ ગિફ્ટમાં આપી તો રેસીપી ચોક્કસ પુછશે|Truffle Laddu
દાણેદાર દિવાળી પર આ બરફી બનાવી તો મહેમાનો પણ રેસિપી માંગશે કે કેવી રીતે બનાવી | Wheat Flour Barfi