Agriculture World
I Am Piyush sakariya Host of "Agriculture World" you Tube Channel. In This Channel , you Will get Agricultural Tips , Crops pest identify and its management, Crop Diseases symptoms and their management and much more videos.
➡Like us on Facebook
https://www.facebook.com/share/16dhMqMiVD/
For Sponsor / Business Enquiries Mail ME:- [email protected]
સાયન્ટીફીક એગ્રી સીડ ની તુવેર ની 8 મોટા દાણા વારી વેહલી પાકતી વેરાયટી જોવોમો.94287 11021 @ખેતીકાસાગર
જય ગુરૂદેવ ભગવાન 🙏 કાળા તલ માં હવે આ દવા નો છેલ્લો રાઉન્ડ આના પછી એક પોટાશ નો રાઉન્ડ આવશે.#khetibadi
જય ગુરૂદેવ ભગવાન 🙏 આજે કાબુલી ચણા માં સુકારો આવ્યો હતો તો દવા નો રાઉન્ડ ચાલુ કર્યો છે.#follow #ખેતી
જય ગુરૂદેવ ભગવાન 🙏 કાળા તલ માં સૂકારા ની શરૂવાત થાય છે તેને રોકવા માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે
જય ગુરૂદેવ ભગવાન 🙏 કાળા તલ 3 નંબર ચણા અને કાબુલી ચણા ત્રણ વેરાયટી એક સાથે જોવો.#trending #follow
જય ગુરૂદેવ ભગવાન 🙏 કાબુલી ચણા નું વાવેતર તારીખ 19/10/2025 ના દિવસે કર્યું છે 26 કિલો વાવેલા છે
જય ગુરૂદેવ ભગવાન 🙏 મોટા દાણા વારી venox77 નંબર માંડવીની વેરાયટી લાઈવ જોવો@ખેતીકાસાગર @ગાયઆધારીતખેતી
જય ગુરૂદેવ ભગવાન 🙏 મગફળી નું સંશોધન કેવી રીતે થાય તે આખી પ્રોસેસ જોય લ્યો.#follow #trending #khedut
જય ગુરૂદેવ ભગવાન 🙏 ડિજિટલ સર્વે કય રીતે કરવો તેની પૂર્ણ માહિતી શેર કરજો જેથી બધા ખેડૂત ને ફાયદો થાય.
જય ગુરૂદેવ ભગવાન 🙏 જીજે 35 નંબર માંડવી02/09/2025 પાકી ગઈ. હવે શું વાવેતર કરવું એ જણાવજો.#agriculture
જય ગુરૂદેવ ભગવાન 🙏 જીજી 37 નંબર ની પુરી માહિતી ઉપરા ઉપર બીજી વાર વાવી જોવો કેવો ફાલ છે
જય ગુરૂદેવ ભગવાન 🙏 સફેદ ફૂગ નો ફૂલ એટેક છે જોતા રહેજો મારા વ્હાલા...#agriculture #farmer #farming
જય ગુરૂદેવ ભગવાન 🙏 ખેડૂતે કરેલ ભલામણ જેમાં ખર્ચો ઓછો થાય.હાર્દિકભાઈ વસોયા ગામ : juni Mandardi
જય ગુરૂદેવ ભગવાન 🙏 કાળા થતા માંડવી ના દોડવા નો ઇલાજ ની પૂર્ણ માહિતી વારો વિડિઓ આખો જોજો. લાઈક કરજો.
જય ગુરૂદેવ ભગવાન 🙏 નવી વેરાયટીની પૂર્ણ માહિતી માટે આખો વિડિઓ જોજો.#farming #agriculture #agriculture
જય ગુરૂદેવ ભગવાન 🙏 ઉનાળુ માંડવી નું બિયારણ કરી વાવેતર કર્યું જોવો ફાલ કેવો છે શેર કરજો.
જય ગુરૂદેવ ભગવાન 🙏 દેશી અને સસ્તો તેમજ અસરદારક ઈયળ નો ઇલાજ ની પુરી માહિતી.
જય ગુરૂદેવ ભગવાન 🙏 tg 39 મોટા દોડવા વાળી વેરાયટી માં ઇયળ નો એટેક અને તેના નિવારણ માટે દવા નો રાઉન્ડ.
જય ગુરૂદેવ ભગવાન 🙏 જીજે 35 નંબર ની પુરી માહિતી અને કેવો ફાલ છે જોવો.
જય ગુરૂદેવ ભગવાન 🙏 સહયોગ સીડ ની નવી વેરાયટી માં દવા નો રાઉન્ડ. જોવો
જય ગુરૂદેવ ભગવાન 🙏 સહયોગ સીડ ની નવી વેરાયટી બસંતી માંડવી.
જય ગુરૂદેવ ભગવાન 🙏 ગિરનાર 4 માં આવેલ ફુલ એટેક અને તેની જાળવણી.
જય ગુરૂદેવ ભગવાન 🙏 ડ્રેગન ફ્રૂટ ની થોડી માહિતી અને આપડી વાડી ના ફ્રૂટ જોવો.
જય ગુરૂદેવ ભગવાન 🙏 એક સારી માહિતી ખેડૂત લક્ષી માહિતી ગમે તો લાઈક અને શેર કરજો.
જય ગુરૂદેવ ભગવાન 🙏 ઉનાળુ જીજે 37 ની માહિતી.39 મણ એક વીઘા માં ઉતારો.
જય ગુરૂદેવ ભગવાન 🙏 થોડી દવા ની માહિતી
જય ગુરૂદેવ ભગવાન 🙏 સનેડો ટ્રેક્ટર માં દવા છાંટવા નું એક દમ સસ્તુ અને જોરદાર કામ જોવો.
જય ગુરૂદેવ ભગવાન 🙏 ખેડૂતે માંડવી માં ખાતર ની જગ્યા એ મીઠું નાખ્યું અને શું થયું?
જય ગુરૂદેવ ભગવાન 🙏 એક સાથે 3 વેરાયટી ની માહિતી મીનાક્ષી જીજે 35 સોરઠ ગોલ્ડ,39નંબર કેવો ફાલ છે.
જય ગુરૂદેવ ભગવાન 🙏 મગફળી માં બેક્ટેરિયા કંઇ રીતે નાખવા અને કેટલા પ્રકાર ના નાખવા તથા તેના ફાયદા.