Shaurya and Dhara's life

🙏 Jay shree krishna,
          Hello guys  હુ ,પરશુરામ પુત્રી,(ધરા ઠાકર) ધરા પરેશ  માખેલા, તથા શૌર્ય ની Momma ,આપનુ સ્વાગત કરુ છુ મારી ગુજરાતી ચેનલ "Shaurya and Dhara's life " મા .

😊 મારો પરિચય  :  હુ ઔદિચ્ય સહસ્ત્ર ઝાલાવાડી બ્રાહ્મણ કુટુંબ થી belong કરુ છુ. મારા પિતા, આઈ જે  ઠાકર,  કે જે
L P C L મા Senior material officer તરીકે ફરજ બજાવતા હતા. તથા મંમ્મી દક્ષાબેન ઈન્દ્રશંકર ઠાકર ની દિકરી છુ  😊  હુ વડોદરા મા born થઈ છુ. મે M S university B.A તથા  Pre PTC  complete કર્યુ છે.
😊 શૌર્ય વિશે  : શૌર્ય મારો  3.5  વર્ષ નો દિકરો છે શૌર્ય મારા જીવન નુ કેન્દ્ર બિંદુ છે he is my sunshine and my lifeline.
😊  હુ પોતે rangoli artist છુ  plus canvas painting and wall paintings 🖼  પણ કરુ છુ. મને પાણીયારા ,ચુલા પાસે તથા ઉંબરા ની rangoli ખાસ પ્રિય છે. Traditional life વધારે પસંદ કરુ છુ

🤩 So guys નવી નવી સુંદર કલાત્મક daily rangoli માટે,  નાના  મોટા canvas painting અને  traditional Wall Painting તથા મારા ને શૌર્ય ના જીવન નો  એક ભાગ બનવા, મારી ચેનલ ને subscribe 💖 જરૂર થી કરજો .👍🐍🐕‍🦺🐈🐄🌳😘