આજ નો ખેડૂત

નમસ્તે ખેડુત મિત્રો.
આજ નો ખેડૂત પરીવારમાં આપ સૌ મિત્રોનું હૃદયપૂર્વક સ્વાગત છે. આપ સૌ અમારા સાથે આત્મીયતાથી જોડાઈને અમારો ઉત્સાહ વધારી અમોને પ્રેરકબળ પૂરું પાડો છો, અમે આપના સુધી સરળતાથી ખેડૂતલક્ષી માહિતી મળી રહે તેવા પ્રયાસો કરી રહ્યા છીએ આજ નો ખેડૂત ના માધ્યમથી અમે ખેતી,પશુપાલન,બાગાયત, શાકભાજી પાકો,મસાલા પાકો કઠોળપાકો,યાંત્રિકરણ, કોઠાસૂઝ, દેશી જુગાડ,પ્રગતિશીલ ખેડૂતોના અનુભવો,સરકારશ્રીની યોજનાઓ વગેરે વિશેની માહિતી આપના સુધી પહોંચાડીએ છીએ.આપ આપની સાથે જોડાયેલા ખેડૂતોને આજ નો ખેડૂત ચેનલ સબસ્ક્રાઈબ કરાવી તેમના સુધી ખેતીવિષયક રસપ્રદ માહિતી પહોંચાડવા માટે સહકાર આપશો.આપ અમારા સાથે લાગણીથી જોડાયા એ બદલ અમે આપના આભારી છીએ.
દેશી જુગાડ
ગુજરાત ની ખેતી
desi farming
Gujarat framing

મારી વાત ખેડૂત માટે લાભદાયક રહેશે એવી આશા સાથે આભાર aaj no khedut arrvind chavda