ઉમા ગોપી મંડળ || Uma Gopi Mandal
🙏 ઉમા ગોપી મંડળ || Uma Gopi Mandal 🙏 ચેનલ માં આપ સૌ નુ સ્વાગત છે.
આ ચેનલ માં હનુમાનજી, કૃષ્ણ કનૈયા, ગુરુજી, સ્વામિનારાયણ ના નવા કિર્તન અને ભજન મૂકવામાં આવે છે.
2 December 2025
ગોવિંદ ને જાવું ગાયું ચારવા રે લોલ 🌹🌹
શ્રી નાથજી શ્રી યમુનાજી શ્રી મહાપ્રભુજી મારા હાથ મારો જાલી લેજો હો મારા વાલા🌺🌺
ધન્ય યમુનાજી પુંછું એક વાતડી રે 🌺🌺
તારું મનડું મકાન માં દલડું દુકાન માં 🌹🌹
એકવાર વાલા મારો સત્સંગ સુધારજે 🌺🌺
મારા કાનાના છે લગન લગ્ન માં વેલા આવજો 🌺🌺
પાંચ પાંડવ ને છઠ્ઠા દ્રૌપદી સાતમા છે કુંતાજી માતજો🌺🌺
શામળિયા નો સંદેશો 🌹🌹
ભક્તિ માતા ના ઘનશ્યામ દીકરા 🌺🌺
સુણજો બાયું સુણજો બેનું કરીલીયો ને ન્યાલ ગીતા ગાતા બેઠો પાર🌹🌹
આવો હરિ રે તમે આવો હરિ આજ તારી બેનડી ને ભુલ પડી 🌹🌹
છાયેને પડછાયે મંડપ રોપીયા🌺🌺
માં મેંતો પીયરીયે સાળી નોતી ઓઢી ઘુંઘટ કેમ તાણવા રે લોલ 🌹🌹
આવી આવી સમદરીયાની વેલ ભાદર ગાજે છે,. વવુનું ફટાણું,🌺🌺
કંકુડા ની પડે રે તપસાય વેવાઈ ઘડાવે સાચો હીરલો🌹🌹
લગ્ન ગીત , માં મને જીવીને જન્મ દીધો વડાવી સાસરે રે લોલ 🌺🌺
દાદા આટલા કંકુડા તમે શીદ ઓરો🌻🌻
લગ્ન લખવાનું ગીત , દાદા,કાકા,મામા, ને વીરાનુ આ ગીત સરસ છે 🌹🌹
લગ્ન ગીત,..અધલખ ઈટલડી મંગાવો રે ..સવાલાખ બંગલડી ચણાનો રે 🌺🌺
લગ્ન ગીત, .આવડા તે લાડ તમને તમને કોને લડાવીયા🌺🌺
બેનીના લગ્ન નું ગીત ,.. લગ્ન લખી ત્યારે ગાવાનું 🌹🌹
જરુર જાવાનું થાસે રે મુરખ મન🌹🌹
ભોળાનાથ નું કીર્તન 🌻🌻
સાવ નવું કીર્તન . પેલી વાર મુકાણુ યુટ્યુબ માં,. નાહી ધોઈને કરે સ્નાન માંયલો મેલ ન જાયે ધ્યાન વીના 🌹🌹
, દ્રૌપદી વારેને વારે ચીર સંભાળે ધરે હરી નું ધ્યાન ,🌺🌺
ગણપતિ દાદા નું કીર્તન 🌹🌹
શરમ લાગે મને શાની મને બોલાવે સદગુરુ જ્ઞાની 🌺🌺
જાપ જયપા જેકાય ફળ મળ્યું તારા ચરણોમાં અર્પણ પ્રભુ 🌹🌹
ભજન સવારામબાપા એ પેલી કળી માં એમ કીધું જોખમ ભરીયો જહાજ અમારો 🌹🌹