SHARADBHAI VYAS OFFICIAL

નમસ્કાર! આપનું સ્વાગત છે SHARADBHAI VYAS OFFICIAl યુટ્યુબ ચેનલ પર...

હું શ્રદ્ધાપૂર્વક ભાગવત કથા, રામ કથા અને શિવ કથા દ્વારા જીવનમાં ધાર્મિકતા અને નૈતિકતાના બીજ વાવવાનો પ્રયાસ કરું છું.

મારી કથાઓમાં શાસ્ત્રના પ્રસંગો, ભક્તિભાવ અને આધ્યાત્મિક ચિંતનો જોવા મળે છે.
યૂટ્યુબ મારફતે પણ દરરોજ સંતો-શાસ્ત્રોના જીવંત સંદેશો આપવાનો મારો મનોરથ છે.

કથા યોજનાના ઉપક્રમે સંપર્ક કરવા વિનંતી છે – +91 98251 40765
પ્રભુના આશીર્વાદથી સાથે યાત્રા કરીએ।