Gujju Varta and Katha

નમસ્કાર દોસ્તો, અમારી YOUTUBE CHANNEL GUJJU VARTA AND KATHA માં તમારું સ્વાગત છે. અમે ઈચ્છીએ કે ગુજરાતની દરેક વ્યક્તિ પાસે આ વાર્તા અને પરચા તરફ ધ્યાન જાય, જેના વિશે ઘણાં ઓછા લોકો જાણે છે. ગુજરાતના મંદિરો, પર્વતો, જંગલો, નદીઓ, શહેરો અને ફરવાના સ્થળો વિશે વધુમાં વધુ જાણકારી આપવાનો અમારો ઉદ્દેશ્ય છે. અંગ્રેજી અને હિન્દીમાં આવી ઘણી ચેનલ છે, પણ ગુજરાતીમાં સારું જ્ઞાન આપતી ચેનલ નથી.એટલા માટે જ અમેં આ ચેનલ શરૂ કરી છે.આશા છે કે અમારા વીડિયો તમને પસંદ આવશે. જો વીડિયો પસંદ આવે તો તેને સબ્સ્ક્રાઈબ, લાઈક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં
જય માતાજી મિત્રો.