Hepil Chhodavadiya
હેપીલ ભાઈ સાથે ખેતી ની વાત.
આધુનિક ખેતી માટે જરૂરી તમામ માહિતી આદાન પ્રદાન માટે નું ડિજિટલ માધ્યમ.
શણ ( વેરાયટી :- JRO 8432 / શક્તિ ટોશા ) ના સૂકા પડવાશ નો લાઇવ ડેમો વિડિઓ.હેલ્પ લાઇન નંબર:9586255074
ઘઉં નું ઉચ્ચતમ ઉત્પાદન લેવા માટે ની કાળજી , પહેલું પિયત અને ખાતર ક્યારે આપવું?
લાઇવ ડેમો :-જર્મીનેશન પેપર ઉપર બીજ નો ઉગાવો ચેક કરવા માટે ની પદ્ધતિ
સતત વાઢ આપતો 5 વર્ષ ચાલતો મલ્ટીકટ લીલોચારો , ખેડૂત મુલાકાત, હેલ્પ લાઇન નંબર :- 9586255074
તમિલનાડુ થી નારિયેળી ની ખેતી ની માહિતી અને ખાતર વ્યવસ્થાપન.
પેરાક્વેટ ડાઈક્લોરાઇડ દવા ક્યાં સમયે સ્પ્રે કરવો , આ દવા નાખ્યા બાદ કેટલા દિવસે વાવેતર કરવું
બેક્ટેરિયા અને રાસાયણિક ખાતર અને જંતુનાશક ઉપયોગ વચ્ચે નો સમયગાળો.
મગફળી માં મુંડા અને ફૂગ ને આપવા માં આવતા પટ વિશે માહિતી
એક કરતાં વધુ દવા ઓ ના મિશ્રણ કરતી વખતે કરવા યોગ્ય કાળજી
મગફળી , સોયાબીન , તુવેર ના ઉભા પાક માં નિંદામણ નિયંત્રણ
કપાસ ના પાયા ના ખાતર ..સંપૂર્ણ પોષણ વ્યવસ્થાપન #cotton #કપાસ
સોયાબીન ની ટોપ પાંચ વેરાયટી / જાત અંગે...પાયા ના ખાતર
લેબોરેટરી માં મિત્ર સૂક્ષ્મજીવ ટ્રાયકોડરમાં , બ્યુવેરિયા , સુદોમોનાશ કેવી રીતે બને છે...
મગફળી પાક નું સમયપત્રક ...શરૂવાત થી અંત સુધી ની વિગત
છયો / મોથા નિંદામણ નું નિયંત્રણ....
મગફળી ના બીજ માં મુંડા અને ફૂગ ના નિયંત્રણ માટે આપવા માં આવતા પટ વિશે...#groundnut
ગિરનાર ૪ અને ૫ મગફળી ઑરીજનલ છે કે ડુપ્લીકેટ તે કેમ ઓળખવી..? #girnar
બિયારણ ( મગફળી / સોયાબીન / મગ / અડદ ) ઉગાવો ચેક કરી નેજ વાવેતર ની ટેવ પાડીએ.....
શણ અને ઈક્કડ નો લીલો પડવાસ અને સૂકા પડવાસ અંગે...શણ બિયારણ ક્યાં મળસે???
જીરું ની ખેતી માં ઊંચું ઉત્પાદન લેવા ની કાળજી.
મોંઘવારીમાં ખેતીને સસ્તી અને સરળ બનાવીએ...
મગફળી માં મુંડા નું રાસાયણિક અને ઓર્ગેનિક પદ્ધતિ થી નિયંત્રણ અંગે.....
મગફળી માં કલ્ટાર નો ઉપયોગ કરવો કે નહીં? #મગફળી નું મહત્તમ ઉત્પાદન લેવા ની કાળજી
એડવાન્સ જીવામૃત પ્લાન્ટ , ગોબરગેસ પ્લાન્ટ / અનએરોબિક બાયો ગેસ્ટર પ્લાન્ટ ની મુલાકાત.
ઉકરડો / દેશી ખાતર સેડવવા માટે ઉપયોગી ફૂગ બેક્ટેરિયા વિશે માહિતી.
બેક્ટેરિયા ને મલ્ટીપ્લાય કરવા કે ના કરવા??
ભાવનગર કૃષી વિજ્ઞાન કેન્દ્ર ના સવાણી સાહેબ દ્વારા સેફ્ટી કીટ ઉપયોગ અને પંપ સાફ કરવા ની પદ્ધતિ અંગે.
ભારે વરસાદ બાદ કપાસ માં આવતો સુકારો / પીળાશ. #કપાસ #kapas
વેરાવળ વિસ્તાર ના સુખપૂર ગામ ના ખેડૂત નો નારિયેળી ( જાત D*T ) નો બગીચો...
વરસાદી વાતાવરણ દરમ્યાન ખેતી માં રાખવા ની કાળજી , હયુમિક ઍસિડ નો ચોમશા માં ઉપયોગ કેમ ટાળવો જોઈએ??!!